________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક પ્રન્થરના સર્જક, “ગ” જે ઉચ્ચતમ વિષય ઉપર પણ વિશિષ્ટ મન્થના રચયિતા. ૨૫ વર્ષના કાળ દરમ્યાન અનેક ગ્રન્થની રચના પાછળ સતત જાગૃતિ રાખ નારા, શાસનનાં અનેકવિધ કાર્યો કરનારા, શાસન પ્રભાવક સ્વ. જ્યવાદ શ્રી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સ્વ ભદ્રિક પરિણમી શાંત -- સ્વભાવી પ. પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરાવરજીમહારાજે આ ગ્રન્થરનને ગુજરાનુવાદ કરવા દ્વારા ઘણે ઉપકાર કર્યો છે. મેં તે પૂજ્યશ્રીનાં દર્શન કર્યા નથી પરંતુ મારા ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રી સ્વ. આ. શ્રી કૈલાસસાગર સુરીશ્વરજીમહારાજશ્રીના મુખેથી સાંભળ્યું હતું કે સ્વ. પૂજ્યશ્રીની એવી ભાવના હતી કે નવીન ગ્રન્થના સજજન કરતાં પણ પૂર્વાચાર્યો દ્વારા વિરચિત સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા પ્રત્થરને લેકમેગ્ય ગુજરભાષામાં અનુવાદ તૈયાર કરે, જેના વાંચન દ્વારા અનેક ભવ્યાત્મા બો કાયાણમાર્ગ તરફ આગેકદમ બતાવી શકે. - પુ. આચાર્યશ્રીએ તેમની ભાવનાને અનુરૂપ આ
ચિંશઠ્ઠ કાત્રિશિકા' ગ્રન્થને તે અનુવાદ કર્યો જ ઉપરાન્ત બીજા પણ અનેક ગ્રન્થના ગુજરાનુવાદ તેઓશ્રીએ કર્યા છે. સમય અને સંજોગ વગેરેની અનુકૂળતા પ્રમાણે તે બધું સાહિત્ય પ્રગટ કરવાને મને રથ છે.
છેલ્લી એક વાત... હું જ્યારે મારા પૂ. ગુરુદેવશ્રી પરમપકારી આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. સાથે વિ. સં. ૨૦૩૮માં સાણદ મુકામે ચાતુર્માસ હતું, ત્યારે ત્યાંના (સાગરગરના) ઉપાશ્રયમાં નીચેના ભાગમાં એક
[૧૦]
www.kobatirth.org
For Private And Personal Use Only