________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગ્રન્થની ઉપયાગિતા અને મહત્તા તે, જે પુણ્યાત્મા જિજ્ઞાસાપૂર્વક અને એકાગ્રતાપૂવ ક ગ્રન્થરત્નનું વાંચન-મનન કરશે તેને જ સમજાશે. બીનને તો આમાં નીરસતાના અનુભવ થાય તે। ય નવાઈ નહી.
પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ગ્રન્થરત્નના મૂળ - શ્લોકાની રચના તા કરી. પશુ તે બ્લેકાના ભાવાય ને, અપમાધવાળા જીવા પણ સમજી શકે તે માટે તેની સ્વપન-ટીકા પણ રચી. જેના કારણે મૂળ-લેાકેાનાં રહસ્યાનુ જ્ઞાન જીવે। સારી રીતે પામી શકે.
પૂજ્યશ્રીની દરેક કૃતિઓમાં (રચનાઓમાં) પ્રાર્મ્ભમાં " હૈં' હોય જ છે. “ૐ” એ સરસ્વતીના દ્યોતક છે. પૂજ્યશ્રીના કંઠમાં સદા સરસ્વતી રમતી હતી. તેના પ્રતીકરૂપે પેાતાના તમામ ગ્રન્થના આર્ભમાં તેઓશ્રી “ હું” શબ્દ સ્થાપિત કરે છે.
.
પ્રાચીનકાળમાં બહુવિધ ગ્રન્થાના સર્જન પ્રાયઃ સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં જ થતા હતા. આ સિવાય અન્ય કોઈ ભાષાઓને પ્રાયઃ ઉપયોગ થતા ન હતા. આ ગ્રન્થમાં પણ મૂળ શ્લેક સ ંસ્કૃત ભાષામાં અને તેની સ્વાપન્ન ટીકા પણ સ ંસ્કૃતમાં જ રચાયેલી છે.
પરંતુ સંસ્કૃત ભાષાના વિશિષ્ટ જ્ઞાન વગર આ ગ્રન્થને ભાવ સમજાય તેમ નથી. તેથી સ ંસ્કૃતના અજાણુ અથવા અલ્પજાણુ આત્માઓને પણ આ અન્યના કલ્યાણકારી રહસ્યાના મેધ થાય તે માટે, એક ઉત્તમ અને મંગલ ભાવના સાથે પૂ . સ્વ. માથા દેવ શ્રી ઋદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે આ ગ્રન્થને ગૂજ`ર્ - અનુવાદ તૈયાર કર્યાં,
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only