________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્યના શરીરમાં રહેલું આળસ “મહારિપુ છે અને ઉદ્યમ સમાન અવર બધુ નથી, માટે ઉદ્યમને આશ્રયી જે થાય છે, તે કોઈ દિવસ પરાભૂત થતું નથી.
૨૦૭ જનનેવિષે જીવદયા સમાન ધર્મ નથી. સર્વભૂત રચાઈ: HÉના પોષઃ |
૨૦૮ સંસારમાં સંતેષ સમાન પરમ ઉત્કૃષ્ટ કઈ વ્રત નથી. સંતોષઃ પરમંકુન્
૨૦૯ સત્ય વચન ઉપરાન્ત બીજું કંઈ પવિત્રપણું નથી.
૨૧૦ આભૂષણો ઘણું છે પણ શીયળ તુલ્ય એ કે આભૂષણ નથી.
૨૧૧ મનને મેલ મૂક તે શુચિ (સ્નાન). ૨૧૨ અભયદાન સમાન ઉતકૃષ્ટ દાન નથી.
૨૧૩ જેનાથી તવ માર્ગ જણાય તે જ્ઞાન કહેવાય.
www.kobatirth.org
For Private And Personal Use Only