________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
૨૧૪ જેથી માઠી વિષય તૃષ્ણ મટે તે ધ્યાન કહીએ,
૨૧૫ ચંદન તથા ચંદ્રમા શીતળ છે પણ સાધુજનની સંગતિ, તે સર્વથકી પણ મહા શીતળ છે.
૨૧૬ ચંદ્ર, સૂર્ય અંધકારના નાશ કરવાવાળ છે, પણ સર્વથા અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર ઉત્કૃષ્ટ ધમ દાતા ગુરૂ મહારાજ છે.
૨૧૭ ગુરૂ મહારાજ ધર્મને ફેલા કરનાર છે માટે યથાશક્તિ ગુરૂની વૈયાવચ્ચ કરવી.
૨૧૮ કુલને વિષે એક સુપુત્ર હોય તે દીપક સમાન જાણુ.
૨૧૯ કુલને વિષે એક કુપુત્ર હોય તે આખા કુટુંબને કલંક ખાંપણ લગાડનાર જાજી.
૨૨૦ ગાડાથકી પાંચ હાથ વેગળા રહેવું, ઘેડાથી દશ હાથ વેગળા રહેવું, હાથીયકી
www.kobatirth.org
For Private And Personal Use Only