________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના નકામુ રાત્રીએ અન્ય સ્થળે રખડવુ‘ નહિ. સ્વીત્તિ ને જાળવવા યત્ન કરવા. ૨૦૨. રાત્રે સૂઇ રહેતી વખતે પૂર્વ તરફ મસ્તક કરી સુઇ રહેવુ, તથા દક્ષિણ દિશા તરફ મસ્તક કરી સુઈ રહેવું.
૨૩. ભાજન કરતાં પૂર્વ દિશા તથા ઉત્તર દિશા સન્મુખ મુખ કરીને લેાજન કરવુ
૨૦૪ ચેાથ, નામને ચૌદશ એ તિથિના દિવસે, ગામ ન જવુ,
૨૦૫, સધ્યા સમયે રાવુ' નહિ, તેમ અન્ય કાય પણ તજવું ને પ્રભુ દર્શન કરવાં, તથા પ્રતિક્રમણાદિ ધમ કાર્યો કરવાં.
૨૦૬. ઉદ્યમ સમાન ખીજો બધુ નથી.માટે સદાકાળ ઉદ્યમ કરવા, અષ્ટાધીન થઈ ન બેશી રહેવું, શરીરમાં આળસ છે તે એક માટે શત્રુ છે.
www.kobatirth.org
ૉજ. आलस्यं हि मनुष्याणां, शरीरस्थो महारिषुः । नास्त्युच्चमः समो बन्धुः कृत्वायंनावसीदति ॥
For Private And Personal Use Only