________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
વૃતા સતી પવિત્ર છે, અને બ્રહ્મચારી તે સદાય પવિત્ર છે.
૧૬૮ પિતાના મુખે પોતાના ગુણે વખાણવા તે સુખકારી નથી, બીજા માણસે વખાછે તે ઠીક છે.
૧૬૯ ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ, આ ચારનું અનુક્રમે સાધન કરવું. એ સાધનથી શિવપદ જતાં વાર લાગતી નથી.
૧૭૦ કર્મ બીજ નાશ પામ્યાથી જીવ, શિવપદ પામે છે.
૧૭૧ આ અસાર સંસારમાં સારભૂત જિનેશ્વરપ્રણીત જૈનધર્મ છે. જ્યાં સુધી માણસ ધર્મ કરતે નથી, તાવત્ કાલસુધી ગમે તેવે તે હોય પણ તે અક્ષય સુખસંપદ પામતે નથી.
૧૭૨ તીર્થંકરાદિ શિવપદવાસી જ્ઞાનીઓએ આ સંસાર તજી દીધો છે, મરણવસરે સાંસારિક ક્ષણિક, વસ્તુ સ્વસાથે થતી નથી પણ સ્વસાથે
www.kobatirth.org
For Private And Personal Use Only