________________
Shri Mahavir Jain Aradhana Kendra
સર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય પાપ થાયછે, આપણે હાના સવમાં મા બાપે। અન્ય અન્ય કર્યાં છતાં તે માબાપોએ મરણનુ ભયંકર દુઃખ ચરણ તલે ન ખાવી રાખ્યુ. પેાતાના રક્ષક ધમ'જ છે, એ નિશ્ચય છે. તેમાં સંશય નથી. તો ખાસ ધમમાં દેઢ ભક્તિ રાખવી. જ્યાં સુધી ધમનું જ્ઞાન મેળવ્યુ નથી, ત્યાં સુધી જીવતર નકામુ જાણવુ' માટે દૃઢ શ્રદ્ધાપૂર્વક શ્રીજૈનધમ પાળવા ચૂકવુ. નહિ.
૧૭૩ ધમ' દૃઢતા, અનિવાય સુખ આપે છે. ૧૭૪ પ્રાચય' પાળવાથી શરીરની આરા ગ્યતા, પુષ્ટિ વધે છે.
www.kobatirth.org
૧૭૫ છેકરા અઢાર વર્ષ ઉપરના થાય અને છેકરી સેાળ વર્ષ ઉપરાંતની થાય ત્યારબાદ માબાપે તેનાં લગ્ન કરવાં.
૧૭૬ જે માત પિતા, માલકાને નાની વય
For Private And Personal Use Only