________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાર્થ કરવાથી કાર્યાં સિદ્ધ થતાં નથી-જેમ ઉદ્યોગ વિના તલથકી પશુ તેલ પ્રાપ્ત થતું નથી. તેમજ.
૧૬૨ શરીર નાશવંત છે, વૈભવ શાશ્વતા નથી. મૃત્યુ સામે તાકી રહ્યું છે. માટે ધમ ના સંગ્રહ કરવા.
૧૬૩ બાલક, સ્ત્રી, રાળ, અને યેગીની હઠ, દુ:ખે કરી મૂકાય છે.
૧૬૪ વિદ્યાર્થી, ધના, અને સ્ત્રીના અર્થીએ આલસ્ય યુક્ત થવુ નહિ.
૧૬૫ ઘણુ.. ખાનારાને, ચિંતા રહિતને, અતિ ચાલનારને સુખે” તુરત નિદ્રા આવેછે.
www.kobatirth.org
૧૬૬ વનમાં, રણુમાં, શત્રુઓમાં, જલમાં, અગ્નિમાં સુતા હોય વા જાગતા હોય તેપણુ તેને તેટલે ઠેકાણે પુણ્ય રહેછે. ૧૬૭ પૃથ્વી ઉપર પાણી પવિત્ર છે, પતિ
For Private And Personal Use Only