________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેલતાં તથા ચારી જારી કરતાં, વ્યસન કરતાં અટકાવવા અને સારું શિક્ષણ આપી સત્ય માગે દેરવાં, તેથી પરિણામ સારું પ્રાપ્ત થાય છે.
૧૪૦ સ્ત્રીને ખરાબ વચને અને ગાળ વિગેરેથી દુભવવી નહીં.
૧૪૧ ઉત્તમ પુરૂષે સૂર્યરત બાદ ખાવું નહિ, નગ્ન સુવું નહિ, અનવસિથત ન રહેવું તેમ એંઠા મુખે પ્રયાણ ન કરવું.
૧૪૨ વેશ્યાદિનટખટેની નિર્લજ નફાની સંગત ન કરવી તથા તે વસતાં હોય તે જગાએ વસવું પણ નહિ અને બને હાથથી મરતક ખણવું નહિ.
૧૪૩ સાંસારિક સ્ત્રીસંગ કર્યા બાદ, (ઉલટી) વમન થયા બાદ,ચિતાના ધુમાડાને સ્પશ થયા બાદ, તથા અસ્પૃશ્યને સ્પર્શ થયા
www.kobatirth.org
For Private And Personal Use Only