________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક્ષય ને શાશ્વત છે, તેથી માતપિતાઓએ બાલકને તે જ્ઞાન સર્વદા આપવું.
૧૩૫ મરણ શરણ થતાં પણ ધર્મ, સહાયી બની રક્ષણ કરે છે. ઉપાછતધન, ભૂમિનાં આશ્રિત બને છે, પશુઓ ગોષ્ઠરંગમાં રહી જાય છે.
૧૩૬ જ્ઞાનથી સત્ય જણાય છે, ભય અભય વસ્તુનું જ્ઞાન થતાં અભક્ષ્યને ત્યાગ થાય છે, તે જ્ઞાનને પ્રતાપ છે.
૧૩૭ નાની વયમાંથી છોકરાઓને તથા છોકરીઓને પરણાવવાં નહિ. શાસ્ત્રોક્ત વિવાહ કાલે તેઓને શુભ લગ્ન કરવાં–અર્થાત્ બાળ લગ્નને કુરીવાજ દૂર કર.
૧૩૮ જે જૈનમાબાપે, પોતાનાં છોકરાએના દુર્ણ ટાળતાં નથી અને સારી કેળવણી આપતાં નથી તે સારું કરતાં નથી.
૧૩૯ નાનપણમાંથી છોકરાંને અસત્ય
www.kobatirth.org
For Private And Personal Use Only