________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
બાદ, સુરત શ્રાવકે અશુચિના નિવારણ માટે અવશ્ય સ્નાન કરવું.
૧૪૪ જે કાર્ય ધર્મ, રાજ્ય, લેક, વ્યવહારથી, વિરૂદ્ધ હોય તે સજજને કરવું નહિ.
૧૪પ ભજનાવસરે ગુર્નાદિ અતિથિઓની રાહ જોઈ દાન દઈ ભેજન કરવું.
૧૪૬ વ્યાખ્યાનાવસરે. ગુરૂ મહારાજની સેવા સાથે પ્રીતિભરથી વ્યાખ્યાન સાંભળવું.
૧૪૭ તીર્થકર મહારાજની પરમપ્રીતિ સંપાદના-અષ્ટપ્રકારી, બારપ્રકારી, સત્તરભેદી એકવીશપ્રકારી પૂજાએ ભણાવવી. - ૧૪૮ ચૈત્યવંદન કરવા જતાં “દેરાસ૨માં” “ સફળ હસ્તે ” જવું અફળ હાથે જવું નહિ, શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે દેરાસર જવાની રીત રાખવી.
૧૪૯ શત્રુંજય, ગિરનાર, આબુ, સમેત
www.kobatirth.org
For Private And Personal Use Only