________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ માણસેને નાનપણની અવસ્થા વિદ્યા ઉપાર્જન માટે છે, કારણ કે જે માણસે, પ્રથમ વયમાં વિદ્યા ધન પ્રાપ્ત કર્યું નથી તે અન્ય ત્રgવચમાં શું કરનાર છે? માણસની અવસ્થાના ચાર ભાગ–અવયવ છે.તેમાં “કાજે નાના विधा, द्वितीये नोपार्जितं धनम्, तृतयेनो पार्जिता कीर्ति, श्चतुर्थे किं करिष्यति ( અર્થ જે માણસે પ્રથમ વયમાં વિદ્યા બીજી વયમાં ધન, ત્રીજી વયમાં કીર્તિ પ્રાપ્ત કરી નથી તે ચોથી અવસ્થામાં શું પ્રાપ્ત કરનાર છે, બલકે તેણે ફેગટ જન્મ ગુમાળે
૭૩ અભ્યાસ કરવામાં હિંમત હારવી. નહિ, સંકટ સહન કરીને પણ વિદ્યા સંપાદન કરવી.
૭૪ સવારના પહોરમાં વહેલે ઉઠીને જે
www.kobatirth.org
For Private And Personal Use Only