________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
કારણ તે બે અતિ અવગુણે છે, ચોરી અને જારી જેવું બીજું કઈ દુઃખદાઈ નથી.
૬૮ માતા પિતા શિખામણ આપે તે પ્રેમથી શ્રવણ કરવી, જનની જનક સામું ઉદ્ધતાઈનું વૅણ વદવું નહિં. માત પિતાની નિંદા કરનાર દુઃખી થાય છે.
૬૯ ધર્મના ગુરૂ મહારાજની તે સ્વમમાં પણ નિંદા ન થાય તેમ વર્તવું. કહેવત છે કે ( સુનિંદાક્ષાય;) “ ગુરૂની નિંદા ” કુળને ક્ષય કરે છે,
૭૦ શિક્ષક અથવા વ્યાવહારિક ઉપદેશકિની પણ ચાડ ચુગલી નિંદા ન કરવી.
૭૧ ગુરૂ માત પિતાની જે નિંદા કરે છે તે અતિ દુઃખ ભેળવી છંદગી, દુઃખમાં ગાળી પરભવમાં નરકગામી થાય છે, અને ઉભયત્ર લેકમાં અતિ આપદા ભગવે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only