________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
હદપાર ડાકડમાળ નકામો કર નહિ. ગદકીવાળી જગ્યામાં વસવું નહિ.
૪૬ જૈન છોકરાઓએ તળાવમાં અણગળ પાણીમાં નહાવું નહિં પણ તરવાનું શિક્ષણ લેવું.
૪૭ જેનબાળકેએ ચીભડાં, ફેટ વિગેરે સબીજ ફળ ખાવાં નહિ, કારણકે તે ખાધે છતે અપચા આદિ રેગે પ્રાયઃ ઉત્પન્ન થાય છે.
૪૮ જેનબાલકે એ મૂલા, ગાજર પિંડાલું, લસણ, ડુંગળી, શકરી, ગાજરીયાં, બટાટા, રીંગણ, વિગેરે અનંતજીવસ્થાનીપદાર્થો ખાવા નહિ.
જેન બાલકે એ રાત્રીના વખતમાં ખાવું નહિ,કારણ કે રાત્રી ભેજનથી અતિ દોષ લાગે છે.
૫૦ પરમેશ્વરની પૂજા પ્રતિદિન પ્રેમપૂર્વક કરવી, ત્યાર બાદ ભૂખની શાતિ માટે અન્ન
જન ખાવું. જે ઠેકાણે બીજાએ પેશાબ કર્યો
www.kobatirth.org
For Private And Personal Use Only