________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નું દ્વાર છે, શાસ્ત્રાધાર છે કે “ વરાત્ર विनोदेन, कालो गच्छतिधीमताम् ” व्यस. नेनच मूर्खाणां, निद्रया कलहेनवा ( अर्थ. કાવ્યાદિશાાના વિનાદે જ્ઞાનીને સમય નિર્ગમન થાય છે ને મૂઢને વખત નિંદાકલહ અથવા વ્યસનવડે જાય છે, માટે સર્વથા તે મૂર્ખ દ્વારમાં તલ્લીન થવું નહીં.
૩૭ જૈન બાળકેએ નવરાશના વખતમાં ધમ તથા નીતિનાં પુસ્તક વાંચવાં.
૩૮ જૈન બાળકેએ શ્રીજીનેશ્વર પ્રણીત ધર્મ સત્યજ છે તેમ ધારી તેમાં દઢ ભક્તિ રાખવી.
૩૯ અન્ય ભાષા અભ્યાસિત જૈને એ પણ સત્ય ધર્મનું વારંવાર સ્મરણ કરતા રહેવું તેથી અન્ય ભાષા પ્રેરિત “અંત:કરણ” આ ધમનું સ્મરણ કરતાં અનીતિને દૂર કરવા તત્પર થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only