________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૩૪ આપણી માતાએ આપણને દરમાં નવ માસ ધારણ કરી અનેક પ્રકારનાં દુખે વેઠયાં, જન્મ આપી પાળી પછી મેટા કર્યા છે તે માતાની આજ્ઞા પાળવા સર્વથા ચૂકવું નહિ. તેની ભકિત કરવી પૂજ્ય બુદ્ધિ રાખવી. ઉપરોકત જનનીને સુખ દુઃખમાં સહાયી થઈ તદા જ્ઞાનાનુસાર વર્તવું. તેમ કરવાથી સંપદાઓ સ્વયમેવ આવી મળે છે.
૩૫. જેન બાલકએ ધર્મોપદેશક ગુરૂમહારાજને વિનય કરે, માતા પિતા તે આ ભવના ઉપગારી છે પણ પણુ ગુરૂમહારાજ તે ચાલુભવ ને આગામીભવના ઉપગારી છે, તેથી તેઓ ઉપર દહભકિત ભાવ પ્રેમ રાખવે, તદાજ્ઞાનુસાર સર્વદા વર્તવું એ શ્રેય પંથ છે.
૩૬ બાળકેએ સર્વથા બી, ચલમ, વિગેરે વ્યસન વજવું, કારણ કે તે મૂખ ગુ
www.kobatirth.org
For Private And Personal Use Only