________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
વળેલું ” હાયછે તેની પેઠે નાનપણથી આપણા દશે! જે કે ચારી, અસત્ય, વ્યભિચાર, દારૂ, જુગાર રમવા વિગેરે પડયા હાય છે તે માટપણમાં પણ આપણી સાથેજ રહેછે માટે નાનપણમાંથી ક્રુ છુ ત્યાગ કરી સદ્દગુણી થવું.
૩૦. જે જે વચન, મુખમાંથી એલ્યા તે પ્રમાણે વર્તવુ" પણ અખી મેલ્યાને અખી ફ્રા એમ ન કરવું. દરેક વખતે વેણ વનવુ તે વિચારીને વદવું ”
૩૧. પ્રમાણિકપણુ` રાખવા પ્રયત્ન કરવા. ૩૨. સર્વ ગુણૢામાં વિનયગુણુ પ્રધાનપણે રહેલછે, વિનયાચરણે વિવિધ ગુણે! પ્રાપ્ત થાયછે માટે સવથા વિનય આચરવેાજ,
૩૩. શિક્ષક માતા પિતા અને વડીલ આપણા ભલામાં રાજી રહેનાર હાય તેમનુ વિનય યુક્ત માન કરવા કઢિ ચૂકવું નહિ.
www.kobatirth.org
For Private And Personal Use Only