________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન પુષ્કળછે એમ જાણી અભ્યાસ કરવા ઉપર બિલકુલ લક્ષ દેતા નથી; તેઓની કેવી અવિચારતા! વાહ કોઇ દિવસ વિદ્યાને લક્ષ્મીનું સરખતાપણું આવેજ ? વિદ્યા પરમ દ્રવ્ય છે લક્ષ્મી તા તેના આગળ લજ્જા પામી થઈ નિર્વાસિત થાયછે માટે લક્ષ્મી કરતાં વિદ્યાપણું હજાર દરો ઉંચુ છે તે કોઇ દિવસ એવા ખરાખ વિચાર” ધારણ કરવા નહિ. શાસ્ત્રમાં કહ્યુંછે કે” “વિચારમં નાશ્મિરાીમૂષળમૂ” ગમે તેટલી “સુખસંપત્તિ” ને સગવડતા હોય તા પણ વિદ્યાથી ચાની વિવેકતા ન હેાયતા અનૌત્તિ પંથે જવાનું પ્રાપ્ત થાય છે.
www.kobatirth.org
૨૮. પહેલાના વખતમાં લેાકેા ઘણા ધનવાન હતા તેનું કારણ એ છે જે તેઓ વિદ્વાન ઉદ્યોગી, ધર્માશ્રીઓ હતા.
૨૯. નાનપણમાંથી જેમ “ ઝાડ વાંકુ
For Private And Personal Use Only