________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સર્વથા બાલકને જૈન ધર્મનું શિક્ષણ આપતા રહેવું.
૨ હાલ ઈંગ્લીશ સરકારના રાજ્યમાં ઈંગ્લીશ ભાષા અતિ પ્રચલિત થઈ છે. તે તત અભ્યાસ કરનારા છોકરાઓને પણ તે ભાષાની સાથે ધર્મજ્ઞાન, સારી રીતે આપ્યાંજ રહેવુ.
૩ જૈન ધર્મધારકવિદ્યાથીઓએ વિચાર કરે કે આપણું સ્વદેશીય સંસ્કારિત સંસ્કૃત ભાષા તથા જૈનધર્મોક્ત માગધી ભાષામાં ધમ રહસ્ય શું છે તે જાણવા માટે અવશ્ય તે ભાષા ભણવા દેશાભિમાન ધરવું ને ધર્મ દઢતા ધારવી, એ કર્તવ્યજ છે એમ જાણવું.
૪ ઘણું જન માબાપ, પિતાનાં છોકરાંને કેવળ ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવા અપાવવા ઉત્સુકતા ધરાવે છે ને ધર્મનું જ્ઞાન, અળગું કરાવે છે. તેઓની જુઓ ધમં દઢતા કેટલી
www.kobatirth.org
For Private And Personal Use Only