________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી ? શું તેને શાબાશી આપીએ “સખેદ છે કે ” ધર્મ જ્ઞાન વિસારી કેવળ ઉદર પોષશુના માર્ગને આધીન થઈ આવે કુવિચાર કરે તે યંગ્ય નથી.
પ જૈન બાળકેએ અહર્નિશ પ્રભુ ગુરૂ દર્શન વંદન કરવાંજ.
૬ ગુરૂ મહારાજ જે ધર્મોપદેશ આપે છે તે આપણા હિતને માટે જ છે એમ સમજી કરપુ ટાંજલિ પૂર્વક સ્થિર અંતઃકરણ કરી ગુરૂપદેશ સાંભળો.
૭ જેને ઉપદેશ સાંભળે હોય તેને તે પ્રમાણે વર્તાવાને ખપ કરે.
૮ જૈન બાલકે એ સવારના પ્રહરમાં ઉઠતી વખતે નવકારનું સમરણ કરવું ત્યારબાદ દેરાસર દર્શન કરવા જવું અને તત્પશ્ચાદ્ ગુરૂ
www.kobatirth.org
For Private And Personal Use Only