________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૮
ગરછમાં શેઠ, હાથીભાઈ ઝવેરે આગેવાની ભા ભાગ ચાર ત્રસ્ટીઓ સહિત લીધેા હતેા.હાલમાં સાગરગચ્છ ઉપાશ્રયમાં શેઠ, નહાલચંદ ત્તેહુચંદ અને શેઠ. કેશવલાલ મનસુખ આગેવાન તરીકે છે. તથા, દેરાસર પાંજરાપેાળના વહીવટમાં શેઠ. માણેકચંદ ફત્તેહ તથા શેઠ, મનસુખ ઘેલાભાઈ આગેવાન તરીકે છે, આકાલાવાલા શેઠ. ચુનીલાલ ડાશલની વિધવા શેઠાણી સીતાબેનેઅમારા ઉપદેશથી એક નવા ઉપાશ્રય ધાબ્યા છે અને એક સાગર ગચ્છની વાડી અધાવે છે. પેથાપુર સાગરગચ્છમાં અમારા ઉપદેશથી જૈન પાઠશાલા ખેલવામાં આવી છે. પેથાપુર પાંચસે વ તુ પ્રાચીન પુરછે, તેમાં મુખ્ય બાવન જીનાલયનું સુવિધિનાથનું દેરાસર છે અને બીજી, શેઠ, પાનાચંદ જયરામનુ દેરાસર છે. ત્રીજી કલુ પારેખનું દેરાસર છે, પેથાપુરમાં એ સાગર ગચ્છ
For Private And Personal Use Only