________________
Shri Mahavir Jain Aradhana Kendra
ય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના અને એ વિમલગચ્છના ઉપાશ્રયછે, એક પાઠશાલા અને એક ગારજીના ઉપાશ્રય તથા એક મહાજનની દુકાન તથા એક પાંજરાપાળ છે, પેા આફીસ, સરકારી ઈંગ્લીશ શાળા તથાગુજરાતી શાળા તથા એક સરકારી દવાખાનુ છે. સાબરમતીની ડૅઠનજીક કાંઠાપર પેથાપુર ગામ છે. સાખરમતીની આથમણી દ્વિશાએ પેથાપુર છે જેનાં ત્રણસે શ્રાવકેાનાં ઘર છે. પાંચ છ હજાર મનુષ્યની સંખ્યા છે. વાઘેલા ઠાકેાર ફતેસિંહજી ડાલના પેથાપુરના ઢાકાર છે, પણ હાલ મેનેજર શિવલાલભાઇ તાલુકાના વહીવટ કરે છે, પેથાપુરમાં એક શેઠ. ભગુભાઈ કાલીદાસના નામની લાયબ્રેરી છે. અને અહી' પેથાપુર વિદ્યાર્થી મંડલ છે. અમદાવાદવાળા શેઠ હઠીશંગ કેશરીચ'દની જૈનધમશાળા છે તેના વહીવટ શેઠ પાનાચ'નૢ જયરામવાળા કરે છે. જૈનો પૈકી ઘણા પરદેશમાં વ્યા
For Private And Personal Use Only