________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫
વધુ માન ભાઈની સાથે પ્રતિષ્ઠા વિધિ કરાવવામાં જવા લાગ્યા. ગાંધી છનાલાલ શેઠે, વિ. સં. ૧૯૨૮ થી ધમશાલાના વહીવટને કારભાર શરૂ કર્યાં. તેમણે ગુરૂશ્રી રવિસાગરજી તથા શ્રીધમ સાગરજીનાં અનેક વ્યાખ્યાનો શ્રવણ કર્યા' અને શ્રોતા શ્રાવક તરીકે પ્રખ્યાતિ પામ્યા શેઠ, છનાલાલ જેઠાભાઇ ગાંધીએ નીચે પ્રમાણે શ્રાવક ચેાગ્ય પ્રતિષ્ઠાને વિધિ ક્રિયા કરાવવામાં ભાગ લીધા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સ. ૧૯૩૦ ભાંયણીમાં શ્રી મલ્લિનાથશ્રાવણ સુદિ ૬ અને મૂર્તિને ગાદીપર બેસાઢવાની પ્રતિષ્ઠાવિધિ ક્રિયા
વિ. ૧૯૩૮ શ્રાવણ સદ્ધિ વિ. ૧૯૪૩ માદ ૧૦
www.kobatirth.org
કરી.
પેથાપુર શ્રી સુવિધિનાથની પ્રતિષ્ઠાની વિધિ કરી. ભેાંયણી શ્રી મલ્લિનાથની પ્રતિષ્ઠાની વિધિ કરી.
For Private And Personal Use Only