________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ખરેખર મુનિમાર્ગ જણાવ્યું હતું. શ્રીનેમિ સાગરજી મહારાજે ગાંધી વર્ધમાન પાનાચંદને શ્રાવક એગ્ય પ્રતિષ્ઠા વિધિની ક્રિયા કરવાનું શિક્ષણ આપ્યું હતું, તેથી વધુ ભાઈએ અનેક ઠેકાણે પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી તથા તેમણે ગુરૂમહારાજ નેમિસાગરજી પાસે શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યા હતાં તે કવિ પણ હતા, જેઠાભાઈ અને વર્ધમાનભાઈ બને એકપિતાના પુત્ર અને ભાઈઓ હતા. વધુભાઈના પુત્ર મગનલાલ થયા. તેમણે વૈદકને ધ કરવા માંડયો. ગાંધી વધુ પારેખે. વિ. સં. ૧૯૨૭ સુધી સાગરગચ્છની ધર્મશાલાને વહીવટ કર્યો. શેઠ. છનાલાલભાઈને ગુરુ મહારાજ શ્રી રવિસામરજીને પરિચય થયે અને તેમણે જેનધમપ્રકરણે વગેરેને શ્રીરવિસાગરજી ગુરમહારાજ પાસે અભ્યાસ કર્યો, તથા પ્રતિષ્ઠા વિધિનું જ્ઞાન મેળવ્યું, અને ગાંધી
www.kobatirth.org
For Private And Personal Use Only