________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
રક ધાર્મિકભાષામાં તમારી હાજરી હોયજ, માંગરોળ જૈન સભામાં તમારે આત્મભેગ અને હાજરી હાયજ ખરી. મુંબાઈમાં રહીને તમે માનસિકસદવિચારેને વિકાસ કર્યો, અને અમારાં બનાવેલાં પુસ્તક છપાવવામાં તમેએ સારે આત્મભેગ આપે છે.
તમારા માટે શેઠ મગનલાલ કંકુચંદે બંગલે બંધાવ્યું હતું પણ પાછળથી શેઠ મગનલાલ કંકુચંદે તે બંગલે પિતાને માટે રાખવા વિચાર કર્યો તે વખતે તમેએ શેઠ મગનલાલની મરજીને સાચવીને તેમના સારામાં પિતાનું સારું માની તેમની મરજી સાચવી, એ બાબતની તમારી કૃતજ્ઞતા ઉદારતાને મને અનુભવ છે. આજ સુધી સાતવ્યસનથી દૂર રહ્યા છે. વિ. સ. ૧૯૭૩ ની સાલમાં પાલીતાણું શ્રી યશોવિજય ગુરૂ કુલના સેક્રેટરી થયા, અને સાત વર્ષથી તે
www.kobatirth.org
For Private And Personal Use Only