________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કર્યો, માહમયી મુંબાઇ નગરીમાં દુરાચારી વ્યસનીઓના સંગથી મુક્ત રહ્યા. ચિંતામણિ લઘુ પુસ્તકમાં લખેલી શિખામણાની મૂર્તિરૂપ
તમે અન્યા. પેાતાના બનેવીની સાથે વ્યાપાર કરવામાં નીતિપૂર્ણાંક કુશલ થયા. માંગરોળ જૈન સભામાં મેમ્બર થયા અને માંગરાળ જૈનસભાના કર્તવ્યને આગળ ધપાળ્યું અને ઉત્સાહ, ખંત, ઉદ્યમથી મુંબાઇના જૈન સંઘમાં ધાર્મિક કાર્યોંમાં ભાગ લેવા માંડયા, તમે એ શેઠ. મગનલાલ કકુચંદના મરણ પછી તેમની દુકાનના કારામાર પેાતાના નામે પેાતાના હાથમાં લીધા. સુખાઇના અમારા. વિ. સ, ૧૯૬૭ ના ચામાસામાં તમાએ વ્યાખ્યાન સાંભળવામાં સારો ભાગ લીધા, તેમજ જૈન અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ'ડળના તમેાએ આઠ નવ વર્ષ સુધી શેઠ મગનલાલ કકુચંદની સાથે મુખ્યતાએ વહીવટ કર્યો, મુંબઇના ઃ
www.kobatirth.org
For Private And Personal Use Only