________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુશ્રાવક. શેઠ. લલ્લુભાઇ કરમચંદને અપણપત્રિકા
મારી સાથે તમારા તમારી તેર ચઉદ વર્ષ ની ઉમર લગભગથી પરિચય થયે હતા. મે તમને તમારી સેાળ સત્તર વર્ષની ઉમરે બાલાભાઈ ઘડેલાભાઇની સાથે પર આ ત્યાગના ઉપદેશ આપ્યા હતા, તમા એ પરત્યાગની બાધા અખંડ પાળી રહ્યા છે, તેથી તમારી ઉન્નતિ થઇ છે, ખાલ્યાવસ્થાથી તમારા આત્મા ઉત્સાહી, ઉદ્યમી અને આગળ આવવા કાળજીવાળા ખેતીલા હતા. તમે તમારા સુપ્રસિદ્ધ, ખનેવી શેઠ મગનલાલ ૐ'કુચ'ની સાથે મુંબાઇ ગયા અને વ્યાપારનું શિક્ષણ મેળવી ખાડાશ થયા. જૈન માલક વિદ્યાર્થીના અનેકગુણુાએ તમારામાં વાસ
www.kobatirth.org
For Private And Personal Use Only