________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે પરદાર ગમન વર્જવું.
૨૯૯ જીવે સંધ્યાકાળ સમયે ચાર વાનાં અવશ્ય તજવાં આહાર ન કરે,મૈથુન ન કરવું, નિંદ્રા ન કરવી,અને સઝાય ધ્યાન ન કરવું, એ ચાર વાના વર્જવાં, ઉપર કહેલાં ચાર વાનાં સંધ્યાકાલ સમયે કરે તે તેનાં શાં શાં ફલ પામે, તે જાણવું કે સંધ્યાકાળે આહાર કરે તે રેગ ઉપજે છે, મૈથુન સેવે માઠો ગર્ભ ઉત્પન્ન થાય છે, સંધ્યા સમયે નિદ્રા કરેતે ધનને નાશ થાય છે. અને સઝાય ધ્યાન કરે છે તે મરણાંત કષ્ટ ઉપજે છે.
૩૦૦. ઉત્તમની સંગતિ કરવી, શાસ્ત્ર ઉપર રાગ રાખવે, ભલું ધ્યાન કરવું. સંતેષપણું, વૈર્યતાપણું, દાન શક્તિ અને ગુરૂની ભક્તિ એ છ છે તે મહાપુણ્યના હેતુ સમજવાં.
૩૦૧. દેવની પૂજ, ગુરૂની સેવા, સઝાય કરવું, સંજમ પાલવું, તપસ્યા કરવી. મનમાં
www.kobatirth.org
For Private And Personal Use Only