________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
વિવેકપણુ‘ રાખવું, સુપાત્રમાં દાન દેવું, એટલાં વાનાં શ્રાવકને સાક્ષાત્ ઘરેણાં સમાન જાણવા.
૩૨. રાજ્યપઢવી, સવ સામગ્રી, ઉત્તમ કુલે જન્મ, સારૂ† શરીર, સારૂ સ્વરૂપ, પ'હિતપશુ', દીર્ઘાયુષ્ય, એટલી વસ્તુ, ધમ આરાધ્યા ડાય છે તેા જીવ પામે છે.
૩૦૩. જે ટાકામાં પરાક્રમ કરવા સમથતા હોતી નથી તેઓ એમ કહે છે કે દૈવમાં હશે તે થશે પણ તે નિરથક છે. “ યોનિન પુલિ મુપૈતિ જમી ઉદ્યોગી પુરૂષને લક્ષ્મી પ્રાપ્ત થાયછે,માટે સવથા ઉદ્યાગ કરવા. ૩૦૪, જે માણસ મેટા પેટવાળા હોયછે અને કાઇની વાત કાઇ આગળ કહેતા નથી. તેનુ માન લેાકમાં વિશેષ થાય છે.
૩૦૫. એ માણસ લડતા હોય ત્યાં ઉભા રહેવાથી નુકશાન થાય છે.
३०६. अर्थ साधयामि वा देहं पातयामि
www.kobatirth.org
""
For Private And Personal Use Only