________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અના વાંછનાર હાય, મહારાગી હાય, અત્યંત નિંદ્રા કરતા હાય, અત્યંતવિષયના રાગી ડાય એટલા મનુષ્યા, શાસ્ત્ર ભણવાને યોગ્ય ગણાય છે.
૨૯૬ સવ કારણમાં ભવિતવ્યતા પ્રમળછે. જ્યારે ભવિતવ્યતા સારી નઠારી હોય છે, ત્યારે બુદ્ધિ પણ તેવી સુજે છે, વ્યાપાર પણ જીવને તેવેાજ કરવા પડે છે, સામત પણ તેવીજ મળે છે, માટે ભવિતવ્યતા પ્રમળ છે.
૨૯૭ પ્રાણના ત્યાગ કરવા ભલા, પશુ જ્ઞાન હણાય ત્યાં બેસવુ· નહિ.મરણનુ દુઃખ તા એક ઘડીનુ' છે, પણ જીવને માનભંગ તે તા માટું દુઃખ છે.
www.kobatirth.org
૨૯૮ દેહનું છેદપણું, ગર્દભ ઉપર બેસવું લેકમાં અપવાદપણું, કુળને લાંછનપણું' લાકમાં નિંઢાવાપણું, વળી અભાગીઆપણુ, એટલા વાનાં પરદારાગમનથી પ્રાપ્ત થાય છે
For Private And Personal Use Only