________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
કંચન કામિનીમાં સુખ માને, દુવ્યસન ધરનાર, પ્રભુની પાસે જડ સુખ માગે, હિંસક જુઠ વદનાર–જગતમાં
આતમના વશ કર્યું મન જેણે, ઇન્દ્રનો ઇન્દ્ર તે ખાસ, બુદ્ધિસાગર આતમ સુખિયા-પ્રભુ છે, તે નહિ દાસ-આતમ
પ્રભુપ્રેમ.
જેને પ્રભુ પ્રેમ લગન લાગી, સંસ્કારી જગમાં વડભાગી.
X
કેટે ન ચઢવું.
કોર્ટે ન ચઢે કયારે રે, એ નરનારી, કોર્ટનું મુખ કાળુ રે, થાતી ખુવારી. ધન વ્યયે ન્યાય મળે, એકનું તો ઊંધું વળે. ન્યાય નહિ સાચો મળે છે. એ. વકીલો બહુ વઢાવે, ફેજદારી ફેલી ખા, લાંચ આપી કોઈ ફાવે છે.
એ. હાર્યો તે મર્યાના જેવો, છો તે હારેલા જેવો, ન્યાય પંચ કરી લેવો રે.
. કજીઆથી વેર વધે, ધાર્યું નહીં કાજ સંધે, મસ્ય જેવું રણુ મધ્યે રે, ઓ. સમજે શિખામણ સારી, વર્તતાં સુખ ભારી,
બુદ્ધિસાગર બોધ ધારી રે ઓ. હાય ન લેવી
કરી જુલમ અનીતિ કઈને, કયારે ન સતાવશે. કદી હાય ન લેશો કેાઇની, શીખ દિલ લાવશો. સંત સાધુને નીન્દિ પજવી, હાય ન લેશે જ્યારે હાય ઉઠી જે ડૂટીથી તે, દુઃખ આપે ભારે રેકરી. માતપિતાને બહુ સતાવી, હાય ન લેશે કયારે. સાધુ સતા પર જુલ્મ કર્યાથી, પાપ ફળે તત્કાળ રેન્કરી.
બાળક સ્ત્રી ને સાધુ હત્યા, ગર્ભ હત્યા નહિ કરશો. નીરપરાધીઓને મારી, સુખ શાંતિ નહિ વરશે રે-કરી.
For Private And Personal Use Only