________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
જેનોને કહે છે--
ઇનંદ્રોનું કહ્યું સમજે-જિનેન્દ્રોની ગતિ પકડો, પરસ્પર સહાય આપીને–બને બહાદુર સકલ જેનો. ૧
X
જીતે છે કર્મ જે જન–રહે મડદાલ નહિ કયારે– ભણીને વીરનાં તો બનો. ૭
ધરીને જન્મ જેનોને, પ્રભુનો માર્ગ ઉદ્ધરો, ક્રિયા ને જ્ઞાન બે નયથી–બનો. ૧૫ હવે ચેતો સુરીવ-ઉપાધ્યાયો જ પન્યાસ મુનિવર્યો હવે ચેતો. બનો. ૧૬ શુભંકર સાધ્વીઓ જાગો, વિદુષીઓ અને જ્ઞાને કુસંપને તજી સધળા-બને. ૧૭
અમારા દિલની ફુરણા પ્રકટશ સર્વ જનોમાં અમારા ક્ષત્રિય પુત્રો-બને. ૨૩ અમારા પ્રેમનાં પાત્રો-અરે જાગો જુઓ સાચું બુધ્ધિ રહાયમાં દેવો. બનો.
હુકમ મારો સુશિષ્યને, પૃ. ૧૪૬
દઈ ઉપદેશને ખાવું, ગમે તેને ખરા ભાવે, કરી ઉપકાર ને ખાવું, હુકમ મારે સુશિષ્યને. ૧ કરણ સર્વ પર કરવી, બુરાનું પણ ભલું કરવું, ધરો મહાવીરની આજ્ઞા–હુકમ. ૨
લઘુતા ચિત્તમાં ધરવી, ગરીબોનાં નયન હુવા, ગરીબોનાં હૃદય જેવાં–હુકમ. ૫ રમણતા જ્ઞાનમાં કરવી, અહંતાને પરિત્યજવી, ક્રિયાયોગી થવું જ્ઞાને-હુકમ. ૧૦
અધિકારે કરી કાર્યો, મળે તે શકિત વાપરવી, બુધ્યબ્ધિ ધર્મની સેવા-હુકમ.
For Private And Personal Use Only