________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
કુરસદ નથી તે આસ્વાદવાની તો વાત જ કયાં ? પત્ર પ૦-હારી ત્યાગ દશા-ગઝલ
ત્યજ્યાં માતા-પિતા બ્રાતા, ત્યાં હાલાં સગાં સર્વે, ત્યજી બહેનો ત્યજ્યા મિત્રો, પ્રભુ એ સર્વ તુજ માટે.-૧ ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિર્ધાર્યોઅલ હારૂ સ્વરૂપે જોવા, ફકીરી વેશ લીધો હે !-૨
નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની,
બુધ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.–૧૨ નગુરા–બેકદર જગતમાં ક્યાંય ખરા માનવ નથી મળતા
કહું કોને? ન કહેવાતું, અધિકારી નથી મળતા, ચળે તે ચિત્તના મેલા, નથી લેતા વિનયથી તે-૧ પડયે દુષ્કાળ પ્રેમીને, મને વિશ્વાસઘાતીઓ. મળે નહી ચીતમાં પ્રેમ, અધિકારી ખરા નહિં તે.૨ કંઇ તો માનના ભૂખ્યા, પૂજારી કીર્તિના કોઈ, હૃદયના સ્વાર્થમાં રમતા, નથી યારી નથી પરવાહ -૫ ગુલામો કોઈ ગોરીના, ત્વચાના રંગમાં મોહ્યા, નથી અંતર ખરા પ્રેમી, નથી તો પ્રેમમસ્તાના.-૬
અમે તો એજ નિર્ધાયું, ફકીરી વેશમાં ગાયું ! બુધ્યબ્ધિ સત્ય સર્વત્ર, અપેક્ષાએ વિચારી લો.-૧૩
ફકીરી વેશ લીધે મેં, ફીકરની ફાકીઓ ભરવા, નથી દુનિયા તણી પરવા, નથી આશા મનાવાની.
ફકીરી વેશ લીધો મેં, નિવૃત્તિ મુકતીને વરવા,
વિકલ્પને શમાવાને, અખંડાનંદમાં રહેવા. મારી દિક્ષાની પ્રતિજ્ઞા
ગ્રહી દિક્ષા યતિની મહે, જગત ઉદ્ધાર કરવાને, સકળ કર્મો પરિહરવા, સહજની શાંતિ વરવાને
For Private And Personal Use Only