________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનો રચ્યાં છે, એમાં અનેક સુરૂચિકર-આત્મોદ્વારક–ગ-અધ્યાત્મ સદ્ધ વૈરાગ્ય નીતિ –તપત્યાગ–પ્રભુનાં પિછાન અને ઉત્તમ ગૃહસ્થજીવન આ વિષય પરનાં ભજને છે— ભજન સંગ્રહ ભાગ-૨ માંથી થોડાંક ભજનનાં નમૂના જોઇએ:–
ચેતન ચતુરસુજાણ, ચિત્તમાં ચેતી લેજે, બ્રહ્માનુભવ સંગેરંગે નિશદીન રહેજે–પૃ. ૨૪
ધ્યાન કર બ્રહ્મનું, ધ્યાન કર બ્રહ્મનું બ્રહ્મચેતન પ્રભુ તું કહાયોશુદ્ધ ઉપયોગથી શકિતવ્યકિત જગે, શુધરૂપે પ્રભુ તું સુહાયો.–પૃ. ૨૬
સર્વશકિત ધણી, યોગચિન્તામણી–ગના પગથિયે પાદ મુકે, અષ્ટ છે પગથી યોગનાં આતમા–પામી અવસર કદી તે ન ચૂકે.–પૃ. ૩૧
અલખના પંથમાં ચાલ જે આતમા-ન્યાત ને જાત સર્વે વિસારી. જ્ઞાનના યોગથી તત્વને પામીને, શુદ્ધ ચારિત્રતા દિલ ધારી.-પૃ. ૩૪
ચોગવિદ્યાતણું ધામ ચેતન પ્રભુ, શકિત સિદ્દો સમી રહી પ્રકાશી, ચોગવિદ્ માનવી ચિત્તમાં દયાનથી–પિંડ બ્રહ્માંડભાવ વિલાસી-પૃ. ૪૪
X
અનુભવના યાસી તું હંસા, અલખ સ્વરૂપી છે નિર્ધાર. સોહં સેલું ચિન્મય ચેતનબ્રહ્મસ્વરૂપી જ્ઞાનાધાર–પૃ. ૫૫
રામ રામ રટના લાગી છે જ્ઞાનથી, પિંડે પરગટ વસિયો આતમરામ જે!
અલખ હમારા દેશ ખરા હૈ, અલખ હમારા નામ હૈ ! સિદ્ધ સ્થાન છે સત્ય હમારા-આશ્રય આતમ રામ હૈ ! અસલ ફકીરી અલખ વેશમેં–સદા ચિત્ત મરતાના હે ! અલખ ધૂનથી હમ રંગાયા-જ્ઞાને સદા ગુલતાન હૈ.-૭૮
હંસા ચલો રે અલખ નિજ દેશમાં–
જ્યાં છે ઝળહળ જયોતિ અપાર, હંસા ! વિના વાદળ ચમકે વિજળી છે.
નહિં જ્યાં અવરતણું આધાર ! હં સા. ૧૦૬
For Private And Personal Use Only