________________
Shri Mahavir Jain Aradhana Kendra
'www.kobatirth.org
૧૧૦
પથ્થરના નાવે એસી રે–તરનાર શ્રેણી પેરે તરે ?
×
X
×
અલખ નિરજન આતમજ્યેાતિ–સ ંતે તેનું ધ્યાન ધરે!. આરે કાયા ઘટ આતમ હીરા, ભૂલી કયાં ભવમાંહી ક્। ?
×
X
ભજન કરી લે ! ભજન કરી લે! ભજન કરી લે ભાઇ રે ! દુનિયાદારી દુખની કયાઝી, જુઠી સ્વાર્થ સગાઇ રે !
*
X
X
અલખ હેરા લાગી રે—અગમરૂપ દર્શાયુ માયાનાં તાળાં ખુલ્યાં રે, અંતરધન પરખાયું !
X
X
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવાં સે’કડા ભજનેામાંથી ઘેાડાંક મથાળાં આપ્યાં છે. લેખકને-લેખકના હૈયાને– લેખકના જીવનને-લેખકની મસ્તીને જોયાં હેાય તે તેના હૃદયના ઊંડાણુના સ્વભાવિક નીકળેલા ઉદગારા સાંભળેા–એજ ભજન-એજ કવન-એજ કાવ્ય-એજ સૌ કાંઇ.
આવાં ભજનના તે સાગર રેલાયા છે. આ પ્રથમ ભાગ તે માત્ર વાનગીરૂપે છે પણ એવા ૧૧ ભાગેા-હુજારા પાનાં રાકે છે અને ભજનની ધૂન મચાવે છે. આ તે માત્ર ભજન ભાગ ૧ ની ઝાંખી કરાવવા પૂરતું જ છે. આની છ આવૃત્તિએ થઈ છે અને કંઇક નાસ્તીકા જડવાદીઓ મુસ્લીમ મીરે ગરાસીઆએ પટેલે વણીકે અને વિદ્વાના શાસ્ત્રીઓને આ ભજન એ ડાલાવી દીધા છે.
ભજન સંગ્રહ ભાગ-ર્ ગ્રંથાંકર. ધૃષ્ટસખ્યા ૩૨૫. ભાષા ગુજરાતી-લીપી મલાવમેધ રચના સ’વત ૧૯૬૩.
ભજન કાવ્યમાં અદ્ભુત શક્તિ રહેલી છે. આનંદનું સ્થાન કાવ્ય છે. સ કાવ્યે!ભજનામાં શ્રેષ્ઠ કાવ્ય આત્મજ્ઞાનનુ છે. આત્મજ્ઞાનથી આત્માની ઉન્નતિ થાય છે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યનીતિ વિગેરે સદ્ગુણાથી જગત્ની ઉન્નતિ થઈ હતી-થાય છે ને થશે. આત્માની અનંત શક્તિઓને ખીલવવા માટે આત્મજ્ઞાનનેા અપૂર્વ મહિમા છે. ઉચ્ચ વિષયનાં કાવ્યે– ભજના આત્માને ઉચ્ચ કરે છે, આત્માનું ઉચ્ચ જીવન આત્માનંદથી થાય છે. આત્માનંદની ખુમારી આત્મપ્રભુની ઉપાસનાથી થાય છે. સાચા સંતાના હૃદયામાંથી--આત્મામાંથી હંમેશાં ઉચ્ચ વિષયેાની સ્ફુરણા ઉઠતી જ હું ય છે. એવી જ સ્ફુરણાએ ઉઠતાં જે ભજને પ્રકટયાં તે આ ભજન સંગ્રહ ભાગ ૨ જામાં આપ્યાં છે. જૈન મુનિવરેાને બારે માસ એક ઠેકાણે રહેવાનું હેતું નથી. પહેરવાનું–ખાવાનુ અને અન્ય સામગ્રો કે પાઈ પણ તેમનું પેાતાનું ન હોય. રાત્રે દીવા ન હાય, પ્રવાસમાં ગાડી-મેટર કે રેલ ન હાય-પગપાળા જ વિચરે-આવી સ્થિતિમાં પગપાળા કુદરતની ગોદમાં ખેલતાં પટન કરનાર ગુરુદેવે જુદાંજૂદાં સ્થળે આ
For Private And Personal Use Only