________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
પ્રવૃત્તિપુ નિર્મયા: ૫ પુરુષાર્થવાયળાઃ । આ દરેક વાકયમાં જૈનનું કવ્ય અને તેના પ્રતિપાલનના તરણેાપાય ખૂબ દ્રઢતાથી સમજાવી દીધાં છે. જીવનમ થનકાળના ઝંઝાવાત સામે પુરુષા કરવા પ્રેરતા–કતવ્ય પથ પ્રદશક, અને ભવસાગર તરવાના મહદ્ ઉપાય સમા આ ગ્રંથને એક વાર વાંચવા સાગેડુ વિનતી છે.
શિષ્યાપનિષદ્-ગ્રંથાક ૪૪. પૃષ્ઠ સંખ્યા ૫૫. ભાષા મૂળ સંસ્કૃત તથા વિવેચન ગુજરાતીમાં, રચના સદંવત ૧૯૭૩ ના શ્રાવણ સુદ ર, શનિવાર,
આ નાનકડા ગ્રંથમાં મૂળ સંસ્કૃત શ્લોક તથા તેના પર વિસ્તૃત વિવેચનમાં શિષ્યને સધ આપ્યા છે. શિષ્ય કેાણ હાઇ શકે? કેવા હોઇ શકે? ગુરુ સાથે કેવા સંબંધ હાઇ શકે ? ગુરુભકિતની જરૂરીઆત-અને શિષ્યનાં કન્યે શાં હેાઇ શકે ? ગુરુને વિનય-ભકિત શ્રદ્ધા અને ગુરુ તથા પ્રભુમાં જરા પણ ભેદભાવ ન જીવે-પેાતાની ગુરુભકિત ગ્રરુસેવામાં સમઈ જાય–તે જ ગુરુના હાર્દને પામે, ગુરુ પાસેની સ વિદ્યા સિદ્ધિ મેળવી શકવા ચેાગ્ય બને એ વસ્તુ સુંદર રીતે આ પુસ્તકમાં રચી છે. જેને પનિષદ્ની માફક જ સ’સ્કૃત વાકયેાના ટુકડા જેને ભેગા કરતાં Àાક થાય, તેના પર મનનીય વિવેચન કરવામાં -તેના વાંચક સમજી શકશે કે આવું મ`ભર-રસભર-ભાવભર-અને સારભર વિવેચન લખનારી કલમ વિરલ છે—પણ જ્યાં મૂળ શ્લેાકેા અને વિવેચન લખનાર જ એક મહા-પુરુષચેાગી-આધ્યાત્મજ્ઞાની તત્ત્વજ્ઞ બહુશ્રુત હાય-પેાતે ગુરુ હાય તેમના શિષ્યા મહા બડભાગી જ ગણાય–અને એ શિષ્યેાના હિતાર્થે લખાતે આ ગ્રંથ અદ્ભૂત હોય એ નિર્વિવાદ છે-વાચકો જો ધ્યાનપૂર્વક વાંચશે તે અવનવા પ્રકાશ મેળવશે અને દ્રષ્ટિમાં દિવ્યતા પ્રકટશે. માનવજન્મ સફળ થશે.
જૈનધમ અને ખ્રીસ્તી ધર્મના મુકાબલા—ગ્રંથાંક ૮૦-૮૧. પૃષ્ઠ સંખ્યા ૨૨૦, ભાષા ગુજરાતી-રચના સવત ૧૯૫૭, ચાતુર્માંસ, સુરત, બીજી આવૃત્તિ સ’. ૧૯૮૦, વિજયાદશમી, પેથાપુર. આ ગ્રંથની અણુ પત્રિકા શ્રી ગુરુદેવે આચાર્ય શ્રીમદ્ કમલવિજયજીને ગુણાનુરાગ દ્રષ્ટિએ આપી છે.
શ્રી. બુદ્ધિસાગરજી મ. સાહેબે દિક્ષા લીધી તે જ સાલમાં સુરત ચેમાસુ કરવા પધાર્યા, લબ્ધપ્રતિષ્ઠ મહામુનિરાજ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજ શ્રી પણ સુરતમાં જ ચાતુર્માસ હતા. તેમની સાથે ગુરુદેવને પાટણમાં ૧૯૫૪ માં સ’સારીપણાના વખતથી ખૂબ પરિચય હતે, અને શ્રી. મેાહનલાલજી મ. સાહેબને પણ તેમના પ્રત્યે ખૂબ સદ્ભાવ હતા. આ વખતે સમસ્ત ભારતવર્ષમાં પ્રોસ્તી પાદરીઓ નાનામેટાં ગામેમાં ભાષણા આપી ખ્રીસ્તી બનાવવાની પ્રવૃત્તિએ જોસભેર ચલાવતા હતા. સુરતમાં જયમલ નામના એક ખ્રીસ્તી આવ્યેા. જે એક વખત જૈન સાધુ હેાઇ ધ સિદ્ધાંત તત્ત્વાના જ્ઞાન વિનાના લાલચથી ખ્રીસ્તી બની ગયેલા, તેણે ખ્રીસ્તી અને જૈન ધર્મના મુકાબલે નામે પુસ્તક લખ્યું ને સુરતની જૈન કામમાં ખળભળાટ થયા-આના જવાબ આપવા જ રહ્યો. સુરતમાં તે વખતે લગભગ ૧૦૦-૧૫૦ વિદ્વાન સાધુઓ હાજર છતાં કેઇએ જવાબ ન આપવાથી આપણા ખાલમુનિ
૧૩
For Private And Personal Use Only