________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯ર
હિતાર્થે રચવામાં આવ્યુ છે, અને તેમાં જૈન બાળકને અનેક હિતશિક્ષાએ આપવામાં આવી છે. વિ. ૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાહિત્યસર્જન આલેખનાર ( મણીલાલ મે।. પાદરાકર )ને શ્રી. ગુરૂદેવે પરમ દયા કરી તેના જ હિતાથે એક ગ્રંથ લખ્યા છે. તેની જ સમિક્ષા તેને પેાતાને એક દિવસ કરવી પડશે, એમ સ્વપ્ને પણ ક્યાંથી કલ્પી શકાય ?
બાલાપયેગી આ ગ્રંથમાં યુવાવસ્થામાં આગળ વધવા મથતા આત્માઓને ઘણા જ સુંદર, ભાવવાહી, જીવનમાં વખત વખત ઉપયાગી થઈ પડે તેવા વિચારેની રસળગા વહાવી છે. ભાષા પણ સૌ સમજી શકે-જીવનમાં માદક થઈ પડે તેવી છે. જુદાં જુદાં હિતશિક્ષાભર્યાં સ્વાનુભવી વચને વાળી ૩૦૭ રત્નકડિકાએ આ ગ્રંથમાં આપવામાં આવી છે. જૈન પાઠશાળાઓ તથા ગુજરાતી શાળાઓના પ્રારંભના વર્ગોમાં ચલાવવા જેવું આ પુસ્તક છે. બહુ મોટા વિદ્વાનાને સામાન્ય લાગે તેવું આ પુસ્તક જેને માટે તે લખાયું છે તેવા માલકુમારે। અને કુમારિકાઓ તેમ જ યુવાને યુવતીઓને માટે તેા રત્નની ૩૦૭ હીરાની રત્નમાળા જ છે. ઉપરાંત મેાટી ઉમ્મરના વાચકો માટે પણ અતિ ઉપયાગી અને રસદાયક છે. વળી ઘણા મેાટા વિદ્વાનેાને પણ અમારી વિનંતી છે કે જો તે આ મહાન્ આત્માના હૃદયમાંથી નીકળેલા જ્ઞાન ઝરણનું પાન કરશે તે તેમને પણ અનુભવમાં લેવા લાયક ‘માલ’ જરૂર તેમાંથી મળશે જ. ગ્રંથના છેવટના ભાગમાં એક હરિયાળી ( અવળવાણી ) અથ સહિત ( દેપાળ વિરચિત ) આપી છે.
રચના સંવત ૧૯૭૩. અષાડ સુદ ૭.
જૈનેપનિષદ્ ગ્રંથાંક ૪૫. પ્રુષ્ટ સખ્યા ૪૨ ભાષા 'સ્કૃત અને ગુજરાતી.
આ ગ્રંથમાં જૈનગીતા ન્હાનકડી ગીતા મૂળ સંસ્કૃતમાં રચીને તેના પર જૈનોપનિષદ્ નામે તેનું વિવેચન ઘણી જ જોરદાર શૈલીમાં ગુરૂદેવે કહ્યું છે. જૈનગુરૂકુળ જૈન સ્કુલે કોલેજો અને જૈન ખેડી''ગામાં ખાસ અભ્યાસ તરીકે ચલાવવા જેવા આ ગ્રંથ જૈન ધમ–જૈન સમાજ અને જૈન સંઘની ઉન્નતિ રાષ્ટ્રને વિશ્વને ઉપયેગી થવાની પ્રેરણા આપતા ખળખળ વહી જતા ઝરણુ સમા છે. જૈન કેણુ ? તે કેવા હાય ? તેનું કતવ્ય શું? સાચા જૈન-પેાતાની કેામ-સ’ઘ-દેશ–અને વિશ્વની સેવા કઇ રીતે કરી શકે ? જૈન સાધુ સમાજ જૈન ધર્માંન્નતિ માટે કેવી રીતે ઉપયેગી થઇ શકે, અને સાચા જૈનના કેવા ગુણ્ણા હૈાય, અને તે ખીલવવા શું ઉપાય. યાજવા, આ વિસ્તૃત વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. દાખલા તરીકે મૂળ સ’સ્કૃત શ્લોક
जिनस्योपासका: । जिनवचनज्ञा । जैनधर्म संस्कारधारकाः । जिनाज्ञापालका: । નૈનÉયાવૃત્તિવારા । આમ અનેક વાકયેાની બનેલી જૈન ગીતાને તે દરેક વાકય પર વિસ્તૃત વિવેચન કરી ગુરૂશ્રી જૈન બચ્ચાની ફરજ સમજાવે છે. આર્ય નૌતિ રીતિરક્ષાઃ। સ્વાશ્રયાलम्बिना । कर्मयोगिनः अधर्मनाशकाः स्पर्धाशिला । स्वास्तित्व संरक्षकाः । स्वधर्मकर्म
For Private And Personal Use Only