________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
دی
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૯૬૨ માં વિજાપુરથી શ્રી કેશરીઆજીના સ`ઘમાં લેખક સાથે હતા. પગરસ્તા, સ ંઘનું સાનિધ્ય, અધ્યાત્મજ્ઞાન-ચેાગ-અને જગદુદ્ધારની પ્રખર ભાવના અને ભજનગંગા વહાવવાની ધગશ. આ બધાંએ રસ્તે-વિશ્રામ લેવાના સ્થાનામાં લેખકે આ ગ્રંથ લખવા શરૂ કર્યાં. પ્રત્યેક વાકયમાં-શબ્દમાં માનવારની ઝલક ઝલકે છે. આ ગ્રંથ પ્રત્યેક હિન્દુ પ્રોસ્તી-મુસ્લીમ આદિ સર્વ કામના માનવાને ઉપયાગી થઈ પડે એવા રચાયેા છે. એમાં સર્વસામાન્ય ધર્મોપદેશ ભર્યાં છે. ભાષા સામાન્ય ભણેલા માનવને પણ સહેલાઈથી સમજી જીવનમાં ઉતારી શકાય એવી છે. માનવમાત્રને જીવનની સત્યતા—તેની ઉન્નતિ અને અ ંતિમ અવસ્થાએ સાચી શાંતિની ખુબ ભુખ લાગે છે જ. ગાડી વાડી લાડીમાં સેલે પ્રપંચી માનવ પણ એક દિવસ સત્ય, પરલેક અને સાચી શાંતિ માટે ઝુરવાના છે જ. આ ગ્રંથ તેવાઓએ ઝંખેલ' જરુર આપવા સમ છે.
શ્રી કેશરીઆજીમાં ૧૯૬૨ ના પોષ વદી ૧૦ ના રાજ ૧૦૮ વચનામૃતાની સુંદર ગુણ સુવાસથી ભરેલા સચન પુષ્પાની માળા બનાવેલ તે પૃ.૯૧ થી આપી છે, અને વાંચકને કહે છે કેઃ—
કયાં કરે છે ? શું હસે છે ? શું કરે છે? શું માને છે ? અરે ભવ્ય મુમુક્ષુ ! માયાસમુદ્ર તરી મુકિત નગરી પામવી એજ તારૂ પરમ ક ત્ર્ય છે.
સત્યજ્ઞાન-સજ્ઞપ'થ-પરમવૈરાગ્યદશા ધારણ કરી હે મુસાફર ! છેલી બાજી જીતી લે ! પુનઃ પુનઃ આવી જોગવાઇ મળવી દુર્લભ છે. હવે તે કતવ્યપરાયણ થા !
એકશતઅષ્ટ શિક્ષાવચનેાના મણકાની માળા તારા કંઠે ધારણ કરીને આગળ તારા જીવનમાં પ્રવેશ કરી ઉચ્ચ પ્રગતિવાન થા. (૧૦૮)
આગળ સંસ્કૃત શ્લોકા તથા વિસ્તૃત વિવેચનદ્વારા અનેક ઉત્તમ બેધ વરસાવતાં લેખક, માનવાÜારના મહાન પેગામગ્રી સમાન આ ગ્રંથ પૂર્ણ કરે છે.
આ ગ્રંથની અપ`ણપત્રિકા પાદરાના વકીલ મેાહનલાલ હીમચાંદને આપી છે. ૧૬. ધ્યાનવચાર ગ્રંથાંક નં. ૮૩ પૃષ્ટ સંખ્યા ૭૦, રચના સ'. ૧૯૫૮. મીજી આવૃત્તિ સ. ૧૯૮૦ ભાષા ગુજરાતી તથા માગધી,
આ ગ્રંથ ૧૯૫૮ ના ચૈત્ર સુદ ૧ ના રાજ પાદરાના વકીલ મેાહનલાલ હીમચંન્દ્વની વિજ્ઞપ્તિથી રચવામાં આવ્યે છે.
આ નાનકડા પણ ધ્યાન જેવા ઉત્તમ–ગહન વિષય ચંતા ગ્રંથમાં ધ્યાન એટલે શુ ? તેના અધિકારી કેણુ ? એમનાં લક્ષણ શું ? ધ્યાનથી કોણે આત્મહિત સાધ્યુ ? અને એવા ઉત્તમ ધ્યાનીની કેવી આત્મદશા પ્રવતે ? આ બાબતેાનુ સ્ફુટ સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથલેખકના દિક્ષાના પ્રારંભકાળમાં જ-ભકત અને ભકતવત્સલ ગુરૂની બેધ ચર્ચામાં મુગ્ધ બનેલા ભકતે પુસ્તક રૂપે તે વિચારા મુકવા વિનંતી કરવાથી લખાયા છે. છતાં તેમાં
For Private And Personal Use Only