________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
૧૪૨ અતિ રસિક ચેાગ-આધ્યાત્મજ્ઞાન રસપરિપ્લવિત શ્ર્લેાકેા છે. છેલ્લાં કેટલાકને ભાવા
તપાસીએ:—
૮ વષયીક સુખ ત્યાં સુધી પ્રિય લાગેછે જ્યાં લગી અનાહતલયથી ઉત્પન્ન થયેલું સુખ પ્રાપ્ત થયું નથી ’’ (Àાક ૧૨૩)
‘આત્માનુશાસન’ ગ્રંથના ૭૭ અદ્ભુત ક્ષેાકા છે તે પૈકી:
જ્યાં જરા–મરણુ–ભય નથી પરાભવ-સ’કલેશનથી એવી મુકિત છે. તે ચેગક્રિયા વડે અને ધ્યાનથી પમાય છે. (શ્લાક ૭૪)
‘સામ્યશતક’ના ૧૦૬ ઉત્તમ ક્ષેાક છે. જેમાંના એક જીવેાઃ—
ઘણા પારા જેવું ચંચળ મન સામ્ય ગુણરૂપ દિવ્યૌષધિના સ્થિર મહિમાથી અક્રિય થઇ કલ્યાણપણું ધારણ કરે છે. (શ્ર્લોક ૧૦૩)
“અત્યંત કલેશાવેશને તજીને ચિત્ત વડે જે સિધ્ધરસ; ધ્યાન કર્યાં છતાં પણ ચેાગીન્દ્ર લક્ષણ ધરતા પુરૂષાના સત્કલ્યાણપણાને તત્કાળ વિસ્તારે છે. તે આ સામ્યભાવ રૂપ સિધ્ધરસ છે કે જે મેક્ષ લક્ષ્મવાળા અને અદ્ભુત વૈભવવાળા છે. તેને વિનાના આનંદને જીવાડવા માટે મે' કહી બતાવ્યેા.
સમગ્ર ગથ એટલે બધા અદ્ભુત યાગ અધ્યાત્મ જ્ઞાન રસથી છલકે છે કે તે વાંચનાર જ તેને આસ્વાદી પરમાનંદ તથા મુકિત પામી શકે.’
(૭) તત્વજ્ઞાન દીપિકા
ગ્રંથાંક ન. ૧૭ પૃ. ૧૪૦ આવૃતિ બીજી રચના સ. ૧૯૬૦ બીજી આવૃતિ સ', ૧૯૬૭માં પ્રકટ કરી છે, ભાષા ગુજરાતી.
આ જડવાદ Materialism ના જમાનામાં દરેક ધમવાળાઓની માફક વિજ્ઞાનવશ જૈના પણ પેાતાને જૈનધમ–તેના સિદ્ધાંતા અને સમજાવનાર ગુરુ પ્રત્યે બેહદ બેકાળજી ધરાવતા થતા જાય છે. જૈન ધર્મના સિધ્ધાંતા જૈન ધર્મના ઇતિહાસ, જૈન ધર્મનું રહસ્ય અન્ય ધર્મો સાથે તેના મુકાબલેા કરી તેના સત્યાસત્યના નિણૅય કરવા કોઇને પુરસદ નથી.
સુવર્ણ અને રૂપાની પરિક્ષા કરવાની કડાકુટમાં ન પડતાં એક જ માનવું એ જેટલું ભૂલ ભરેલુ છે, તેટલું જ ધર્મ સિદ્ધાંતા જાણવામાં કડાકુટ સમજી સત્ય જાણવાથી દુર રહેનારાએ પેાતાના જીવનને ગમે તેવી ડામાડાળ સ્થિતિમાં રાખે તે અતિ ખેદજનક છે.
જૈન એટલે શુ? જીન એટલે કેણુ ? જુદાજુદા ધર્મોમાં મનાતા દેવ-ઇશ્વર-પરમાત્મા ભગવાન અને જિનદેવમાં શે। ફેર છે ? ઇશ્વર સૃષ્ટિકર્તા હોઇ શકે કે નહિ ? જૈન ધર્મોની
For Private And Personal Use Only