________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
ધર્માંની વાતા કરવી હાય તા ચાલેા શ્રી. બુદ્ધિસાગર પાસે. અનીતિને એક હરફ પણ ત્યાં નહિ ચાલી શકે. તેમનું સાહિત્ય એટલે નીતિસૂત્રના ભંડાર, ધર્મતત્વના ખજાના, અને આત્માનુભવની તિજોરી. જીવનને ઉન્નત બનાવવાની વાતા સિવાય અન્ય સંભાષણ તેમને ખપતું નથી, આત્માના અનુભવ સિવાય અન્ય અનુભવ તેમની પાસે છે નહિ. જીવનને વિકાસ સાધવાની કળ (ચાવી)–કળા એટલે તેમનું સાહિત્ય.
( ૮ ) શ્રીમનું ગદ્ય
શ્રીમના પદ્ય પરથી ગદ્ય ઉપર આવતાં આપણને તેની તે જ કલમ, તેની તે જ વિવિધતા, તેની તે જ વિશાળતા, અને તેની તે જ આધ્યાત્મબુધ્ધિનાં દર્શન થાય છે. અત્રે ગુર્જર કવિ સમ્રાટ નાનાલાલે શ્રીમને માટે દેહાવસાન સમયે વાપરેલા શબ્દો ટાંકવાની મરજી થઇ જાય છે:—
66
બુદ્ધિસાગરજી મહાનુભાવ વિરામતામાં ખેલતા સોંપ્રદાયમાં તે શૈાભતા; પણ અનેક સ’પ્રદાયીએના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહેતી.
“ એમની ભવ્ય મૂતિ' એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખાવિંદ, ઉચ્ચ અને પુષ્ટ દેહસ્થંભ, ચેાગીન્દ્રના જેવી દાઢી, જબરદસ્ત દંડ. આપણે સૌ માનવજાત મૂર્તિ પૂજક છીએ; અને એ ભવ્ય મૂર્તિ અદ્રશ્ય થઇ છે. છતાં પણ નિરખી છે તેમના અંતરમાંથી તે જલદી ભૂ’સાથે નહિ જ. આનંદઘનજી પછી આવા અવધૂત જૈન સંઘમાં થેાડા જ થયા હશે. સાથેના શિષ્ય મંડળના તે બ્રહ્મજન્મદાતા, પિતા અને શિરછત્ર ગયા છે. કેટલીક વખત આશ્વાસનનાં વચન ઉચ્ચારવાં એચે મિથ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા જૂના
એક
“ એક મારુ ભજન સાંભરી આવે છે તે લખુ છું. તેનું પ્રથમ ચરણુ પ્રસિદ્ધ ભજનનું છે, બાકીનું મારુ છે. એમાં શ્રી બુધ્ધિસાગરજીની જ જાણે. આત્મપ્રતિમા ઊતરી હેાય એવું જ છે, માટે મેાકલું છું.
“ મળે જો જિત સિત રે, કાઇ સાહેબને દરબાર, ધાગાધારી. ભારખમાં સમ તણા શણગાર,
પુણ્યપાપના પરખદા, કઇ બ્રહ્મ—
આંખલડી અનભામાં રમતી,
ઉ છ બે ઉ ર નાં
સત્ ચિત્ આનંદે
ધ ધુ ર ધ ર
ધી ૨. મળે જો તિ સતિ રે,
! !
આલેકને
પૂ ર, ખેલા,
દરબાર.
( કવિશ્રી નાનાલાલ )
For Private And Personal Use Only