________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
એવો ૨ દિવસ તે માટે ક્યારે આવશે, ભ્રાંતિમય જાણીશ હું આ સંસાર જે; ક્રોધ કટ, ધ રાગાદિક વેરીએ, ત્યાગીશ પેટા વિષયતણા વિકાર જે.
(ગહુલી સં., ભા. ૧).
મુકિતના પંથે શૂરવીર ચાલશે રે જાગી, કાયર તો જાય ત્યાંથી ભાગી રે. (ગ. સં, ભા. ૧)
સત્ય, પ્રેમ વણ લગ્ન નહિ નરનારીનું, દેહલગ્નથી ઘરઘર હોળી થાય છે; પતિવ્રતાનું માન નહિ જે દેશમાં, પાકે નહિ ત્યાં ઉત્તમ જનસમુદાય જે. વર વિક્રય કરનારાની કોમમાં, ભકતશર નહિ પાકે નર ને નાર જે; અબળા બાળાના શાપ જયાં બહુ પડે, તન મન ધનની પડતી ત્યાં નિર્ધાર જે.
બાળલગ્નના હોમ હોમાતાં ઘણાં, ભારત માંહીં બાળાઓ ને બાળ જો; ભારતની પડતી થઈ તેથી લખગુણી, બેઠા જનસંખ્યા લક્ષ્મી પર કાપ જે.
વૃદ્ધોની સાથે બાળાના લગ્નથી, વ્યભિચારનું વધવું નિશદિન પાપ જે. બાલકહા ભારતમાં વધતી ઘણી, માબાપને બાળાઓ દે શાપ જે. ( ગ. સં.
ભા. ૨ )
નિજ આત્મવત સહુ જીવોને, માની સદા શુભ કરીએ, કામ, ક્રોધ, માયા, મદ વારી, લઘુતાએ સંચરીએ. (ગ. સં.,ભા.૨)
આગળ સદા પગલાં ભરો, પાછા રહે નહિ ઊંધથી, કદી ઢીલથી ઢીલા બનો ના, શ ર વી ૨ તા દાખવો.
For Private And Personal Use Only