________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' રદ
ભજનસંગ્રહ ભા. ૮ ,, પ૨ પર “ નાનાં બાલકે” કાવ્યમાં શ્રીમદના આત્મા ઠલવાય છે તે ભાગ્યે જ બીજા કેઈમાં ઠલવાયો હશેઃ
નાનાં બાળ રમત રમતાં, ખેલ ખેલે મઝાના, કાલાઘેલાં વચન વદતાં, લાડકાં લાડ કરતાં દોડે બેસે પળપળ વિષે, ખૂબ ચાંચલ્યધારી, મીઠા હાસ્ય જનક જનનીને જ આનંદ આપે.
ધૂલિ મણે રમત કરતાં, લોટતાં મસ્ત થઈને, ઝાલી હતે અહિયર અહે, પુછને ચુંબતાં એક નાગો સાથે રમત રમતાં, ભીતિ શું? તે ન જાણે, પ્રેમે મેગી સમ મન બની, નિર્ભયાનંદ મા ણે.
સારાં દૃશ્ય નયન નિરખી, ખૂબ આનંદ થાવ બાળી ભોળાં હસહસ કરી, સર્વને તે હ સા વે.
ચાલે ખેલે ડગુમગુ બની, ખુશ સૌને કરંતુ, પ્રેમાબ્ધિમાં લચપચ બની, હાય ત્યાં તે ફરંતુ.
યેગી જેવું હદય ધરતાં, પ્રેમિકા બાલુડાં એ, ખાવું પીવું અભિનવ અહા, દેખવું ઈરછતાં એ.
અહીંયાં આપણને શ્રી. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની પેલી છ કડીઓનું સ્મરણ થઈ આવે છેઃ
યોગીજન સમ દુધા ધારી, કાંતિ નગ્ન દિગંબર ધારી: અવધૂત સરખું અંગ અનુપમ, પ્રે મ ળ તા પે નં બે રની; જીવન જગમાં અજબ અનુપ,
નમું નમું હો બાલ સ્વરૂપ! બન્નેમાં કેટલું બધું સામ્ય છે? શ્રીમની વર્ણનની ઝીણવટ છે ત્યારે શ્રી. વ્યાસમાં
For Private And Personal Use Only