________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
કાવ્યો ખાસ સ્થાન રોકે છે, જ્યારે “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય” અને “ભારત સહકાર શિક્ષણ એ કાવ્યપુસ્તક શ્રીમદ્ના કુદરત પરના અથાગ પ્રેમની સંહિતાઓ રૂપે છે. આ કાવ્યોમાં કુદરતનું વર્ણન અને તે પરથી લેવાનો બોધ તદષ્ટિએ અને ઉપદેશશેલીથી બતાવી શ્રીમદ્ પિતાની અપાર શક્તિનું ષ્ટાંત પૂરૂ પાડે છે. પિતે અખંડ લહરી કાવ્યો લખી શક્તા હતા તેનો પણ આ નમૂનો છે. “સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય” અને “ભારત સહકાર શિક્ષણ કાવ્ય” માં અનુક્રમે ૨૫૭૪ અને ૪૭૯૪ પતિ એ છે. બીજ હજારો-હજાર પંકિતઓનાં ઘણાં કાવ્યો તેમણે લખ્યાં છે એ કહેવાની જરૂર નથી. એ ઉપરથી સમજી શકાશે કે તેઓશ્રી કાવ્યને લગભગ દરેક પ્રદેશ સર કરી ચૂક્યા છે.
ઉપર કહ્યું તેમ નવયુગની છાયા શ્રીમદનો જન્મસિદ્ધ પ્રતિભા સાથે સહકાર કરતી ભજનપદ સંગ્રહ ભા. ૫ માં ખાસ અવલોકાય છેઃ
અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયામણી પરવા, અલખની ધૂનમાં રહેતા; જગાવીશું હદયગુફા, ધજાવીશુ વિકટ બને, જણાવીશું ચિદામાને, નથી લેવું નથી દેવું.
- (ભ. સં., ભા. ૫. પૃ. ૧૧૦)
જગત ચમે ન જેવાનું, અસલની વાત નહિ નકલે, ખરી ખૂબી જણાવાની, અલખની ધૂનમાં સઘળે.
- (ભ. સં, ભા. ૫ પૃ ૧૬)
બાછાઓ હદય શપજે, જ્ઞાનથી શાંત થાતી. વારી યાને ટળી જઈ ફરી, વાસના ચિત્ત જાગે; વારી વેગે ઉદય થઈને, વાસના દુ:ખ આપે, દાબેલી તે મન ભૂમિ વિશે, હેતુથી ઉદ્ભવે છે.
| (કાવ્યસંગ્રહ, ભાગ. ૭ પૃ. ૧૭)
ઊંચી દૃષ્ટિ પ્રગતિપથમાં, ભાવ ગંભીર રાખો, ધ ચાલો ઉદય કિરણો, પાસમાં શીધ્ર આવે.
| ( ક. સં, ભા. ૭ પૃ. ૨૨)
ભાનુ અમારા ભાલમાં ને શીર્ષ પર ચન્દ્ર જ રહ્યો, બે ચક્ષુ માંહીં તારકે, એ ભાવ જાએ ના કહ્યો, સાગર અમારા દિલમાં, સૌ અંગમાં વાયુ વસે, બુધ્ધિ સઘળું પિંડમાં, એ જાણતાં સુખ ઉલ્લશે.
( હસ્તલિ. ડાયરી, સં. ૧૯૬૯, પૃ. ૧૬ ૦ )
For Private And Personal Use Only