________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
ગનિષ્ઠ આચાર્ય
| મહુડીમાં ભકતજનોને મેળે જામી રહ્યો હતો. તેઓના પટધર શ્રી. અજિતસાગરસૂરિજી,પં. દ્ધિસાગરજી, પં.મહેન્દ્રસાગરજી ગણિ, શ્રી.ઉત્તમસાગરજી ને શ્રી.સમતાસાગરજી વગેરે સાધુઓ તથા શ્રી લાભશ્રીજી, શ્રી. દેલતશ્રીજી, શ્રી. અમૃતશ્રીજી વગેરે સાધ્વીઓ સેવામાં આવી પહોંચ્યાં હતાં. ગૃહસ્થ પણ આવી ગયા હતા.
ચરિત્રનાયક સહુને હસતે મુખે આવકાર આપી રહ્યા હતા. પ્રાંતીજના ડો. માધવલાલે પણ આ ભવદની સેવા આરંભી હતી. વીજાપુરવાળા શેઠ મોતીચંદ નાનચંદ ગુરુશ્રીને ખંત, ઉદ્યમ અને ઉત્તમ થવાની આશાએ બાલ્યાવસ્થાથી વ્યાવહારિક કેળવણીના અભ્યાસ શરૂ કર્યા. વડાદરામાં તથા અમદાવાદમાં પિતાના ઓળખીતા પ્રિય સંબંધીઓને ત્યાં રહીને અભ્યાસ શરૂ રાખ્યો અને યુવાવસ્થામાં જુવાની જાળવી રાખી અને જુવાનીપણામાં થતા અનેક દોષોથી બચી ગયા અને નીતિ સગુણમાં કાયમ રહી તમોએ તથા વકીલ નંદલાલભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો અને ખંત-ચીવટથી પરીક્ષા આપી વકીલાતની પરીક્ષામાં પાસ થયા.”
| “ તમાએ તથા વકીલ નંદલાલભાઈએ ખાસ ભાઈ સરખી મિચારીના સંબંધથી દઢ રહી વકીલાતની પેઢી ચલાવી અને દેવ, ગુરુ, ધમની આરાધના યથાશકિત કરવા લાગ્યા. વિ. સં. ૧૯૫૮ ના માગશર માસમાં મારી સાથે તમારો પરિચય થયા, તે વખતે પણ તમે ધર્મના રાગી હતા પણ જન ધમ
મારા પ્રવેશ નહોતો. વિ. સં. ૧૯૫૮ ના ચોમાસામાં તમે આગમસાર, નયચક્ર, ગુણ પર્યાયની રાસ, નવતત્તવ વગેરે ગ્રાનો અમારી પાસે અભ્યાસ શરૂ કર્યો. વકીલ નંદલાલભાઈએ પણ નવતાના અભ્યાસ કર્યો.
| તમાએ તે પછીથી વિ. સં. ૧૯૫૯ માં શ્રાવકના બાર વ્રતને સમકિતપૂર્વક અંગીકાર કર્યો, તમારા નૈતિક અને ધાર્મિક જીવનના પ્રતિદિન વિકાસ થવા લાગ્યો અને તમો પ્રતિવર્ષ વારંવાર ચોમાસા વગેરે કાલમાં ગામો - શહેરમાં અમારા સમાગમમાં આવ્યા. તમોએ પાદરામાં ચાલતી જનપાશાળાની દેખરેખ રાખીને ઉજન બાળકોને ભણાવવામાં યથાયોગ્ય આત્મભોગ સહાયતા કરી છે, અને હજી પણ કરે છે, તથા જનજ્ઞાનભંડારનો વહીવટ કરે છે અને જેનોને જૈન ધર્મનાં પુસ્તક વાંચવામાં ઉત્સાહી રસિયા કરી છે. દારૂ પાન, માસભક્ષણ, વેશ્યાગમન, પરસ્ત્રીભોગ, જુગાર, ચેરી, વગેરે વ્યસનોથી બિલકુલ દૂર રહ્યા, હુક્કા ચલમ બીડીને પણ દૂર રાખી. તથા રાત્રી ભોજનના ત્યાગી થયા. દરરોજ પ્રભુની પૂન, સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા, જધન્યમાં નવકારશીનું દર રોજ પચ્ચખાણ, વગેરેથી મન, વાણી અને કાયાની શુદ્ધિ પૂર્વક આત્મશદ્ધિ કરવા અત્યંત લગનીની તાલાવેલીથી ઉત્સાહી થયા છે.
* અધ્યાત્મજ્ઞાનનાં અનેક પુસ્તકોનું તમોએ વાંચન કર્યું, જનધર્મના રાસાઓ તથા જેન કથાઓનું વાંચન કર્યું. વકીલાતમાં અચરવાલ કુટુંબની આર્થિક દશાઓ અપૂર્ણ છતાં ફોજદારી કોની વકીલાત બંધ કરી, તથા અધ્યાત્મજ્ઞાનના રસિયા બન્યા અને તમોએ જન દ્રવ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં લક્ષ લગાવ્યું છે અને હજી પોતાને અપૂર્ણ માની નિરહંકારપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારી જૈનકામમાં અને પાદરા તાલુકા વગેરે માં ઘણી પ્રસિદ્ધિ થઈ અને તમારી પાસે શા. માણેકલાલ વરવન તથા શેઠ પ્રેમચંદભાઈ તથા વડુવાળા શેઠ મંગળચંદ લખમીચંદ, વગેરે આવવા લાગ્યા. જૈન તત્ત્વજ્ઞાનરુચિવાળાની એક ટોળી થઈ ભાઈલાલભાઈ તથા ત્રિકમલાલ વ્રજલાલ વગેરે તમારી સાથે ધર્મારાધક મંડલમાં જોડાય છે. તમારી ગુરુ-સાધુ ઉ ૨ પૂ શ્રદ્ધાભકિત છે, સુધારાના પવનના ઝપાટાથી મુકત રહી આત્મકલ્યાણના
For Private And Personal Use Only