________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૬
યાનિષ્ઠ આચાય
“ ઉચ્ચ માગમાં જેટલું અપકીર્તિ નુ બંધન છે, તેટલુ પ્રીતિનું ધન છે. '
66
www.kohatirth.org
જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકા હવે સાધુઓને આવાના કરતાં પણ બુરી દૃષ્ટિથી દેખે છે. ”
×
સારાં આળકને તે સૌ રમાડે છે, પણ નઠારાં, ગંદકીવાળાં-વિષ્ટાવાળાં બાળકો તે માતાની દૃષ્ટિ વિના સુધારી શકાય ઽહે ”
“ હિંમતની કીંમત નથી. ”
“ આત્માનું નામ નથી કે રૂપ નથી, છતાં કમ ના વેગે આ બધી જાળમાં પેાતાની સુરતા ધારણ કરવી એ કઇ સામાન્ય વાત નથી. ”
X
“ લેખક-વાચકની તાદાત્મ્યતા આત્મસ્વરૂપમાં વીજળી કિતની પેઠે પરિણમે છે, ”
66
x
“ મને તમારા રૂપ કરવા હાય તે પહેલાં તમે મારા રૂપ બની જાએ, એટલે હુ તમારા રૂપ થઇ જઇશ. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
“ મારી તબિયત નરમ થયા પછી હવે મારી સ્વતંત્ર પ્રકૃત્તિ વધી ગઈ છે. ”
X
સાધુ વ્યાખ્યાનની પાટ પર બેસે છે, ત્યારથી ભણવાનું ચૂકે છે, ”
*
“ અપેક્ષાએ-અધ્યાત્મદૃષ્ટિએ આત્મા તે મહાવીર છે. ”
×
“ જ્ઞાનીએ સંસારમાં ગાંડા જેવા ગણાય છે; પણ તે શાથી અને તેમાં શું રહ સમાયેલું છે, વિચારશે. ”
For Private And Personal Use Only