________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજાનંદમાં મસ્ત ગી
३४५
અઢીથી તે એ સેરીસા, પાનસર વગેરે તીર્થ ની યાત્રા કરતા કાણુંદ ગયો. સાણંદ પ્રતિષ્ઠા કરી, પિથાપુરમાં છેડો નિવાસ કરી વરસેડાની પ્રતિષ્ઠા કરવા આવ્યા. (વૈશાખ સુદ ૧) અહીંથી ભેદરા વગેરે થઈ તેઓ મહુડી ગયા. મહુડીથી વીજાપુર આવ્યા.
સં ૧૯૭૯ નું ચાતુમાંસ વીજાપુરમાં કર્યું. જ્ઞાનમંદિરનું કામ સંપૂર્ણ કરાવ્યું, તેમ જ , શેઠ મગનલાલ કંકુચંદનાં પત્ની મંગુબહેન પાસે વીજપુરની આથમણી દિશાએ આંબલીવાળા ખેતરમાં એક પટની જશા બંધાવી, અને એક ધર્મ શાળા પણ બંધાવરાવી. કવા પાસે હવાડો પણ થયો.
આ વખતે તેમના ઉપદેશથી ઝવેરી ભુરીભાઈ જીવણચંદે રૂ. ૬૫૦૦૦ ખચી સૂરતમાં ધર્મશાળા બંધાવી, તયા પાનસર ખાતે રૂ. ૨૦,૦૦૦ ખચી ટાવર બંધાવ્યા.
વીજાપુરનાં ભંગી બાળકો માટે શાળા લાવી આપી. આવી શાળા પ્રાંતીજમાં પણ ખોલાવી.
For Private And Personal Use Only