________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિજાનઢમાં મસ્ત મેગી
હજી એ પૂરું કહે તે પહેલાં ચરિત્રનાયક ૮પ લઇને મેન્રી દે! ઝાડ વાઢવાને! ધધા ? અંધ કર !”
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
31
ખાટું કર્યુ. લીલાં
પણ કંપની લાખોની થાપણથી શરૂ થઇ ગઇ હોય. હવે બંધ કરવી એક માણુસના હાથની વાત ન હોય. આખરે શબ્દો સાચા પડયા. કંપની શરૂ થતાં પહેલાં તૂટી ગઈ. કેસ ચાલ્યે. દીવાની ને ફેજદારી ચાલી. સજા થવાને ઘાટ આવ્યું.
જગાભાઈ શેઠ સૂરિરાજ પાસે આવ્યા, બહુ બહુ વિનતીએ કરી. આખરે એક માળા આપીઃ “ ગણજો, કર્યાં કમ કદી છૂટતાં નથી; છતાં ધર્મ પસાથે સારું થશે. ”
દંડ તે ધ્રુવે પડચે, પણ જેલની સજામાંથી છૂટી ગયા. શેઠ જગાભાઈનું નીમ હતું કે સૂરિરાજનાં દર્શન કરીને અન્નજળ લેવુ દોડતી મેટરે તેઓ વીરચંદ ભગત સાથે પેથાપુર આવ્યા; ને સૂરિરાજનાં દર્શન કર્યાં.
77
અને આવા તે અનેક કિસ્સા કહેનારા અમને મળ્યા છે. કાકને પેટની પીડ મટી, કાકને સંસારની પીડ મટી. કેક કહ્યું: “ એમણે ના કહી, હું ન ગયા ને મને લાભ થયે. શેઠ વીરચંદ્ર કૃષ્ણાજીને જન્મથી પેટની પીડા. વર્ષો સુધી સંબંધ રહ્યો, છતાં સારું ન કર્યુ”. એક વાર પ્રતિક્રમણ વખતે જ પીડ ઉપડી. સૂરિજીએ આદ્યા ફેરબ્યા ને સારા થઇ ગયા, જન્મના રાગ ગયેા. એક સાધ્વીજીને રાતે સર્પ કરડયે, માત્ર પાણી મેાકલાવ્યું ને સર્પ ઊતરી ગયા. એક બીજાને કરડયેા, કહ્યું; “ નહીં ઊતરે. કાળ ચાઘડિયે કરડયા છે. ’’
વીજાપુરના વતની વકીલ ચુનીલાલ દુર્લભદાસ એલ એલ. મી.ની ઢમ ભરતા હતા. માંદગીના લીધે તૈયારી કરી શકયા નહેાતા. પરીક્ષામાં બેસવાને વિચાર નહેાતા, સુરિરાજે કહ્યુંઃ “ એસ, સહુ સારાં વાનાં થશે. ” બેઠા ને પાસ થયા.
ઘનિષ્ટ પરિચય ધરાવનાર શ્રી. ભાખરીઆ કહે છેઃ “ મને ટાઈ ફેઈડ તાવ હતા, દાક્તરે ચિંતા કરતા હતા. ટેમ્પરેચર હઠે જ નડે. મહારાજશ્રી ઘેર આવ્યા ને કહ્યું કાં છે તાવ ?” અને જોયુ તેા તાવ નીચી ડીગ્રીએ જતા હતા. સવારે તે સારું હતું.
For Private And Personal Use Only
66
ચાતુર્માસ પ્રસંગે કાઇક વાર શ્રાવકોને મેલાવીને સૂરિજી કહે: “આજે સ્ટેશન જો, કેઇ આવનાર છે. ”
66
પણ કોઇને કાગળ તા નથી.’’
“ છતાં જજો. ''
ને એ દિવસે મહેમાને આત્રે જ,
આવા અનેક વિશ્વાસપાત્ર ને વકીલજી જેવા માણસા પાસેથી મેળવેલા પ્રસગે નેાંધી શકાય છે; પણ સુજ્ઞ વાચક, કદાચ ડેકું હલાવશે. ના રે ભાઇ, આવુ તે હોય આ કાળમાં ? તમે ડિંગ દીધે રાખેા મા.
અમે કહીશુ, સ્વામી રામકૃષ્ણ પરમહ ંસે જુવાન વિવેકાનન્દને અંગૂઠો દાખી પ્રભુ