________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobetirth.ore
[ ૨૦ ]
નિજાનંદમાં મસ્ત યાગી
અલગ હુમ સબસે રહેતે હૈ, જરા અેઅેસે મિલતે હૈં,
とき
મિ સા લે તાર ત મુ રા; મિલા લેા જિસકા જી ચાહે,
થી
આનંદઘનજી ને શ્રી. દેવચંદ્રજીના પગલે જનારા સૂરિશજ જાણે હવે ધીરે ધીરે પ્રવૃત્તિમાંથી હઠતા જતા હતા. સાબરમતીનાં તીર, વીજાપુર, મહુડી ને પેથાપુરનાં વાંઘાં એમને પ્રિય બન્યાં હતાં. દુન્યવી સંબંધેા, દુન્યવી માનાપમાનેામાંથી જાણે દૃષ્ટિ ખેસવી લીધી હતી. સર્પરાજો, વનેચરે, વનપ’ખેરુએ ને વનનાં તે ગામડાંનાં માનવીએ સાથે એ જીવન ગુજારવાના શૈાખીન બન્યા હતા. સાબરનાં નિન, ભેંકાર,સુંદર વાંઘાંએ વચ્ચે ‘ સોહમ્ ’ને નાદ્ય જપતાં જપતાં સમાઇ જવાની ઝંખના જાગી હતી. તેએ કહેતાઃ “ પેથાપુર ને વીજાપુર તરફના પ્રદેશ ભકિતપ્રદેશ છે. હુયેાગની સમાધિમાં રહેવા માટે ન ઢા અને સાબરમતીના કાંઠા ઉત્તમ છે. આ બાબતને સ્વાનુભન્ન છે. વીજાપુર, પેથાપુર, આગલેડ વગેરેની આસપાસના સાબરમતીને પ્રદેશ હઠસમાધિ સિદ્ધ કરવા માટે ઉત્તમ છે. સિદ્ધાચલ, ગિરનાર, આબુજી ને તાર’ગા વગેરેના પ્રદેશેામાં અનેક મુનિવરેએ સમાધિ કરી છે. ’”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા અબધૂત જોગીને આમ પ્રકૃતિના વિશાળ પાલવમાં સમાઇ જવાની ઝંખના જાગી હતી. કવિત્વના એ ઉપાસકને સ્વયં જીવનકાવ્ય સ્ફૂર્યું હતું.
પ્રકૃતિ રમ્ય બનીને એની આજુબાજુ પથરાઇ પડી હતી. આજ ઘરઆંગણું કેને ગમે છે ? પારકું એટલું પ્રેરક બન્યું છે; નહિ તે પ્રકૃતિસૌંદય ખેાજવા દૂર દેશ જનારાએ માટે અહીંના એકાદા પચાસેક માઈલના વિસ્તારમાં શુ રમ્યતા ભરી હતી ! મહાકવિ નાનાલાલના શબ્દોમાં એ વર્ણન વાંચીએ, અને તા જ આપણા ચરિત્રનાયકે પસંદ કરેલા ભૂમિભાગની ક્દર કરી શકીશુ. કવિવર લખે છે કે,
66
સાબરના એ ઉપરવાસનાં તીધામે, મહીસાગરના કાતરાંને ઘડીક વીસરાવે
For Private And Personal Use Only