________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
ચેનિષ્ઠ આચાય
હડતાળ છે, વૈષ્ણવ હિંદુએ હડતાલ-પાખીને અણુજા ( અનુદ્યમ )ના નામથી સોધે છે. ગાંધીજીએ અસહકાર અહિંસાત્મક સ્વીકાર્યા છે. જૈન મડાસ'ધે તે પ્રભુ મહાવીરદેવ પહેલાં ઘણા તીથ કરાના વખતથી કારણ પ્રસગે ધર્માંસંઘની રક્ષાથે પાખીરૂપ અસહકાર પ્રારભ્ય હતા. ગાંધીજીએ પણ અપેક્ષાએ તેનું અનુકરણ કર્યુ છે, અને શુભકર્માની સાથે સહકાર પ્રશસ્ય છે અને દુર્ગુણેા તથા દુષ્કર્માની સાથે અસહકાર પ્રશય છે. કોઇ પણ પ્રજા તથા કેઇ પણ દેશની સાથે જ્યાં પ્રેમ એકય છે ત્યાં સડકાર છે.
આજની બગડેલી દુનિયા
“હાલમાં યૂરોપ વગેરે દેશેામાં યુધ્ધ પ્રસગે અધમ્ય અનાય અનીતિથી યુધ્ધા થાય છે. હવાઇ વિમાનમાંથી એખ વગેરે ફેકતાં નિરપરાધી લેાકેાને નાશ થાય છે. પાંચ દશ માઈલ ગોળા ફેકનારી તે પેાના યુધ્ધાથી નિરપરાધો લેાકાના નાશ થાય છે. ઝેરી હવાથી પણ તેવી અધ હિંસા થાય છે તે શુ' સુધારે છે ? તે સુધરેલી દુનિયા કહેવાય ? કે આવાં અધ યુધ્ધથી બગડેન્રી દુનિયા કહેવાય ? તેના સ્વા, અન્યાય, પક્ષપાત દૂર કરીને વિચાર કરવામાં આવશે તે સત્ય સમજાશે,
“મારા ભક્ત શિષ્યેાના આથડથી સ્વદેશ સ્વરાજ્ય શિક્ષણુતી દિશા દેખાડી છે. તેમ જ સવ વિધદેશે!ને વિશ્વસ દેશ કાવ્ય રચી બાહ્યતુ અને આત્માનુ સ્વરાજ્ય સમજાવ્યું છે. તેમાં મારા ધાર્મિક પારમાર્થિક આશય છે. બ્રિટીશ રાજ્યદ્રોડના એક વિચાર માત્રને પણ સ્વપ્નમાં પણ કરી શકું નહિં, પણ મને જે સત્ય સુજે તેનેા ઉપદેશ, સવિશ્વને પ્રેમે સમભાવે આપી શકું. આત્મરૂપ જન્મભૂમિની સેવા કરવી એ મારી ઔપદેશિક ફરજ છે, તે માટે જે લખાયુ, તેમાંથી `સદૃષ્ટિની પેઠે સત્ય સારુ ગ્રહણુ કરશે. બ્રિટીશ રાજ્યના આશ્રય નીચે રહીને અને બ્રિટીશ રાજ્યના હુકમેને પાળીને હિંદીએાએ પ્રજાપણું જાળવી રાજ્યદ્રોહ અને કાયદાને ભંગ નહીં કરતાં સ્વરાજ્યના હુકાને પ્રેમ-વિનયપૂર્વક માગવાની નીતિ અખત્યાર કરવી. ગાંધીજી અસહકાર અને સત્યાગ્રહ કાયદા ભગની લડત જે ચલાવે છે તેથી કંઈ એકદમ તુ સદ્ઘ સ્વરાજ્ય મળનાર નથી, તેમ જ અસડુકાર તથા કાયદાભંગની લડતથી ગાંધીજીને એક વાર પાછા પડવાને વખત આવશે. હળવે હળવે વિનયથો આગળ વધવું જોઇએ. ”
ચરિત્રનાયકના આ વિચારાને-તે સમયના દેશ-કાળ લક્ષમાં લઈને વાંચવા-વિચારવા સૂચવીએ છીએઃ અને તે આમાંથી તેએશ્રીની સ્વદેશકિત, સાત્યકિત ને દૂરદર્શિતા આપેઆપ જણાઇ આવશે. કેટલાક વિધાના તેા ભવિષ્યવાણી જેવાં લાગશે.
For Private And Personal Use Only