________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ट आचार्य
પિતા જેવાં જ ગુણશીલ ભક્તિવંત પુત્રવત્સલા માતા નાથીબાઈ જેમણે પુત્રોને ગળથુથીમાંથી ધર્મ અને કર્તવ્યપાલન સાથે દેવગુરુધર્મભક્તિનાં અમૃત પાયેલાં. તેઓ પણ ૧૯૭૩ના આસામાં તથા મામા જોઈતારામ છગનલાલ સં. ૧૯૭૫માં દેહવિલય પામ્યાં. ઉજમણુ, ઉત્સવપૂજા, ભાવના પ્રભાવના, જમણુ નૌકારશીએ કરી આ માતૃભક્ત પશ્ચા માતા તથા મામાને ભક્તિત૫ણ આપે છે. ગુરુઉપદેશથી ઉજમણામાં છ છેઠ ખાદીના, ત્રણ મખમલ જરીના તથા જ્ઞાનમાં ઉત્તમ ગ્રંથ મૂકેલા ને હહાણીઓ પણ શ્રીગુરુદેવકૃત પુસ્તકોની કરેલી. { આવાં આદર્શ માતાપિતાના છ પુત્રો કેવો હોય ? સં૫, સદાચાર, સદુઘમ, ઉદારતા, ગુરુભક્તિ તથા ગ્રંથો માટે દ્રવ્યવ્યય, સંસ્કાર અને સહિષ્ણુતાને સમનવય આ ૭ માં તમે જોશે.
સં. ૧૯૮૧ના જેઠ માસમાં સંત શિરોમણિ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજનો પત્ર * ઉપયોગ રાખજો ને આઘે કે તુત જ મેહનભાઈ સહપરિવાર મહુડી ગુરુભક્તિમાં હાજર થઈ અંતસુધી રહ્યા. ગુરુભક્તિમાં અર્પાઈ જવું' એ ભાંખરીઆ કુટુંબનું બિરુ 'તેમને બીજાઓ તો “બુદ્ધિસાગરીઆ' કહે છે તે તેમના કાર્યોથી સાર્થક છે.
પિતાની પાછળ અમથાભાઈ કોટ જૈન દેરાસરના તથા મહેસાણા શ્રી સુખસાગર પુસ્તકાલયના તથા કોટ જૈન મિત્રમંડળના ટ્રસ્ટી હતા–તેમની નરમ તબિયતથી હાલ ચંદુભાઈ કોટદેરાસરના તથા અધ્યાત્મ જ્ઞાન પ્ર. મંડળના ટ્રસ્ટી છે, પોપટભાઈ . ઝા. મ.ની મે. કમીટીના સભ્ય અને ટી. એસોસીએશનના સેક્રેટરી છે. '
પ્રથમ જૈનધર્મ અને લાલા લજપતરાય,' ભાંખરીઆ ભાઈ એની (ગુરુશ્રીની હયાતીમાં) સ્વતંત્ર સહાયથી અ. મંડળે છપાવેલું. ની
ચિર સ્મરણીય, અમસાધ્ય–સમૃદ્ધ એવા આ “ગનિ આચાર્ય' ગ્રંથના મુદ્રણુમાં પણુ ભખિરીભાઈ એ તરફથી રૂ. પાંચ હજારની મેટી સહાય મંડળને મળી છે. આ ઔદાર્ય બદલ–શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળના સભ્ય ભાંખરીઆભાઈઓને હાદિક ધ ન્ય વા ૬ અપે° છે.
લિ સભ્યો 1
. શ્રી. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ
[ ર૪ ]
For Private And Personal Use Only